________________
શેઠ આ કરની પેઢીને ઇતિહાસ શત્રુજ્ય ચૈત્ય પરિપાટી (પ્રવાડી)-કવિ ખમે. શત્રુંજય તીર્થ) ચૈત્ય પ્રવાડી–શ્રી સોમપ્રભ ગણિ (હસ્તલિખિત). શત્રુંજય તીર્થકલ્પ (વિવિધ તીર્થકલ્પ અંતર્ગત)-કર્તા શ્રી જિનપ્રભસૂ રિજી, સં૦ ૧૩૮૫. શત્રુંજય તીર્થ દર્શન–લે, શ્રી ફૂલચંદ હ. દોશી, સં. ૨૦૦૨. શત્રુંજય તીર્થ પરિપાટી-કર્તાઃ શ્રી દેવચંદ્રજી, સં. ૧૬૫. શત્રુંજય તીર્થમાલા-કર્તાઃ પં. શ્રી અમૃતવિજયજી, સં. ૧૮૪૦. શત્રુંજય તીર્થમાલા-કર્તાઃ શ્રી વિનીતકુશલ, સં. ૧૭૭૨. શત્રુંજય તીર્થમાલા રાસ ઉદ્ધારાદિક સંગ્રહ–પ્ર. નિર્ણયસાગર પ્રેસ. શત્રુંજય તીર્થ રાસ–કર્તાઃ શ્રી જિનહર્ષ ગણિ, સં. ૧૭૫૫. શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ–કર્તાઃ શ્રી વિવેકધીર ગણિ, સં. ૧૫૮. શત્રુંજય તીર્થોદ્ધાર રાસ–કર્તા: શ્રી સમયસુંદર ગણિ, સં. ૧૬૮૬. શત્રુંજય તીર્થોદ્ધાર સંગ્રહ–સં. શ્રી સારાભાઈ મણિલાલ નવાબ, સં. ૨૦૦૦. શત્રુંજય દીગ્દર્શન–લે શ્રી દીપવિજયજી, સં. ૨૦૦૩. શત્રુંજય ઠાત્રિશિકા (બત્રીશી)–કર્તાઃ આ૦ શ્રી જયશેખરસૂરિ. શત્રુંજયની ગૌરવગાથા–કર્તાઃ પં. શ્રી સદ્ગવિજયજી, સં. ૨૦૩૫. શત્રુંજયને વર્તમાન ઉદ્ધાર–પ્રન્ટ જેન આત્માનંદ સભા, સં. ૧૯૯૨. શત્રુજ્ય પરિપાટી-કર્તાઃ શ્રી ગુણચંદ્ર, સં૦ ૧૭૬૮. શત્રુંજ્ય પર્વતનું વર્ણન. શત્રુંજય પ્રકાશ અને જૈન વિરુદ્ધ પાલીતાણા ભાગ-૧ અને ભાગ–૨–લે શ્રી દેવચંદ
દામજી કુંડલાકર, “જૈન” કાર્યાલય, ભાવનગર, સં. ૧૯૮૫. શત્રુંજય મહાતીર્થ ગુણમાલા–સં. શ્રી મહિમાવિજયજી, સં. ૨૦૦૯. શત્રુંજય મહાતીર્થ મહાભ્યસાર–પ્ર૦ વિદ્યાશાળા, અમદાવાદ. શત્રુંજય મહાતીર્થાદિ યાત્રા વિચાર અને ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ–સં. શ્રો
કપૂરવિજયજી મહારાજ, સં. ૧૯૭૦. શત્રુંજ્યમંડન આદિનાથ સ્તવનકર્તાઃ શ્રી સમરચંદ્ર, સં. ૧૬૦૮. શત્રુંજય માહા –કર્તાઃ શ્રી ધનેશ્વરસૂરિ, સં૦ ૪૭૭. શત્રુંજય માહાભ્ય–ગુજરાતી (હસ્તલિખિત). શત્રુજ્ય માહાભ્ય રાસ–ર્તા: શ્રી સહજકીર્તિ, સં. ૧૬૮૪. શત્રુંજય માહાતલેખકર્તાઃ પં. શ્રી હંસરત્ન ગણિ, સં. ૧૭૮૨. શત્રુંજય લધુ કલ્પ–(સારાવલી પન્નાની ગાથારૂપ), પૂર્વશ્રતધર પ્રણીત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org