________________
નમે તિત્હસ્સ
પુણ્ય ઘડીએ, યાત્રિક ગિરિવરના શિખર ઉપર પહેાંચી જાય છે, અને પેાતાના આરાધ્યદેવની પૂજા-ભક્તિ-સ્તવના કરી કૃતાર્થાંતા અનુભવે છે.
ધર્મ તરફ રુચિ ધરાવતાં સપત્તિશાળી ભાઈઓ અને બહેનેા તીથ ભૂમિ નિમિત્તે પોતાનું ધન ઉદારતાથી વાપરવાની ભાવના ધરાવતાં હોય છે, અને જ્યારે પણ આવા અવસર મળે છે ત્યારે, પેાતાના ધનના સદ્વ્યય કરીને, એવા અવસરને તેએ ઉલ્લાસથી લાભ લે છે. દેશ-વિદેશમાં પ્રસરેલી નાની-મોટી અસંખ્ય તીર્થં ભૂમિએ, સંપત્તિવાન ભાઈ એ-બહેનાએ પાતાની સંપત્તિના ઉદારતાથી સદુપયેાગ કર્યાની અને એમની ધર્મશ્રદ્ધા તથા તીર્થ ભક્તિની સાક્ષી પૂરે છે.
૧૫
અને, આટલું જ શા માટે, સામાન્ય અને ગરીબ સ્થિતિવાળાં અસખ્ય ધર્મભાવનાશીલ ભાઈ બહેનને પણ હમેશાં એવી ઝંખના રહ્યા કરે છે કે, કયારે પાવન તીર્થ ભૂમિના સ્પર્શ કરવાનેા સોનેરી અવસર મળે? અને, પેાતાની એછી કમાણીમાંથી પણ કઈક બચત કરીને તેએ તી યાત્રાની પેાતાની આવી ઉત્તમ ઝંખનાને પૂરી કરે છે ત્યારે જ એમને સંતાષ થાય છે. લેાકમાનસ ઉપર આવા અદ્ભુત પ્રભાવ છે તીર્થભૂમિ અને તી યાત્રાની ભાવનાના.
આ ભાવનાને પૂરી કરવામાં આવી પડતાં શરીર-કષ્ટા ધર્માનુરાગી મહાનુભાવને પેાતાના આત્માની કસેટી જેવાં આવકારદાયક લાગે છે. તી યાત્રા કરતી વખતે ચિત્ત જે આનંદ અને ઉલ્લાસના અનુભવ કરે છે, એ અપૂર્વ હાય છે, અને પેાતાની સ ́પત્તિનુ વાવેતર કરીને એને કૃતાર્થ કરવાનો જે લાભ તી ભૂમિમાં મળે છે, એ પાતાના અને બીજાના માટે લાંખા વખત સુધી ઉપકારક બની રહે છે. અર્થાત્ તીભૂમિ અને તીયાત્રા જનસમૂહને તન-મન-ધનને સમર્પિત અને કૃતકૃત્ય કરવાની અમૂલ્ય પ્રેરણા અને તક આપે છે.
તીર્થભૂમિ અને તીર્થયાત્રાનેા આવા અસાધારણ પ્રભાવ હાવાના કારણે તીથ ભૂમિઆની સ્થાપના અને રક્ષાને તેમ જ તીર્થયાત્રા માટે કાઢવામાં આવતા સઘાને ઉત્તમ પ્રકારનું ધર્મ કૃત્ય લેખવામાં આવ્યુ છે; અને એના વહીવટ માટે અનેક સસ્થા એ સ્થાપવામાં આવી છે. આવી સસ્થાઓમાં, જૈન સ`ઘમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી આગળ પડતી અને પ્રથમ પંક્તિની સસ્થા ગણાય છે. અને એની કાર્યવાહીના ઇતિહાસ જૈન સંધની શ્રદ્ધા, ભક્તિ અને કાર્યશક્તિની કીતિ ગાથા બની રહે એવા અને એના ગૌરવનું દર્શન કરાવે એવા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org