SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રપાન કરાશે ૨૮૯ ૫૩. પેરે ૧૮ : “ ... ... (a) When the settlement was effected that is in 1886 A. D. my father, the late Thakore Saheb was a young man, devoid of experience, and had just got the Gadi. “(b) He had no reliable advisers. “ (c) He was harassed by the bitter enmity of his brother.” પિતાની માગણીને વ્યાજબી ગણવવા માટે વ્યક્તિ પિતાના વડીલેની સ્થિતિનું પણ કેવું કરુણ વર્ણન કરી શકે છે, તેને ઉપરનું લખાણ એક દાખલો પૂરો પાડે છે. પાલીતાણાના દરબારશ્રીએ કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનને, તા. ૧૪–૯-૧૯૨૫ ના રોજ, કરેલી અરજીમાં મુંડકાવેરો લેવાના પિતાના અધિકારનું ઉચ્ચારણ આ શબ્દમાં કર્યું હતું— URL 29 :" ... the interference of Government which he agreed to seek in submitting the settlement to the Government of Bom. bay, with clause 3 embodied in it, cannot deprive me, his successor, of an established right of managing in my own territory a domestic matter like the pilgrim Tax in virtue of my sovereignty.” (પાલીતાણા જૈન કેસ, પૃ. ૧૨૭-૧૨૯) ૫૪. પાલીતાણાને દરબારશ્રીની તા. ૧૪-૯-૧૯૨૫ ની અરજીને જવાબ આપવામાં ઘણી બાબતોની શોધ અને રજૂઆત કરવાની હોવાથી, એ ૨૫ મી માર્ચ ૧૯૨૬ સુધીમાં આપી શકાય એમ નહીં હોવાથી, એ માટે એક વિગતવાર તાર કરીને એક માસની વધુ મુદતની માગણી આ પ્રમાણેના શબ્દોમાં કરવામાં આવી હતી—“We earnestly beg therefore that you will be pleased to extend the time by one month from the 25th (March 1926). " પેઢીની આ માગણીને સ્વીકાર મિ. સી. સી. વોટસને તાર દ્વારા આ શબ્દોમાં sal dal—“Agent Governor General willing grant extension of time to 25th April for submitting reply to Palitana Darbar's representation on understanding no further delay and no complaint will be made that time given inadequate.” (પાલીતાણા જૈન કેસ, પૃ૦ ૧૬૧-૧ર) આ આખા પ્રકરણમાં કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની એટલે કે સમસ્ત જૈન સંઘની લાગણીની અને માગણની જે ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy