SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ શેઠ આવકની પેઢીને ઇતિહાસ કડકાઈથી ઉપેક્ષા કરી હતી, તે કડકાઈનું આછું દર્શન એમના ઉપર નેધેલ મુદત વધારી આપવાના તારમાં પણ દેખાઈ આવ્યા વગર રહેતું નથી. આ અંગ્રેજ અમલદારની મુખ્યત્વે કડકાઈનું જ એ પરિણામ હતું કે જેન સંઘને, ૨૬ મહિના જેટલા લાંબા સમય સુધી, શત્રુંજય મહાતીર્થની યાત્રાને બહિષ્કાર કરવો પડ્યો હતે. (આ યાત્રા-બહિષ્કાર પ્રકરણની સવિસ્તર માહિતી ખાસ જાણવા જેવી હેવાથી, એ આ પ્રકરણને અંતે આપવામાં આવેલ ‘પુરવણું” માં વિગતે આપવામાં આવી છે.) ૫૫. પાલીતાણાના દીવાન શ્રી સી. . મહેતાએ દરબારશ્રીની તા. ૧૪-૯-૧૯૨૫ ની અરજીની નકલ મેળવવા માટે શેઠ આ. ક. ની પેઢીના મુનીમને જે શેરે, તા. ૨૧-૧૦-૧૯૨૫ના રોજ, બતાવ્યા હતા, તે આ પ્રમાણે છે– "To be shown to the munim of Sheth Anandji Kalianji at Palitana on behalf of the Representatives of that firm as requested by the Hon. the Agent to the Governor General in the states of Western India, who asks the Palitana State to inform the representatives that they should submit to him, through the Palitana Durbar, any representation that they wish to make, within two months. The Hon. the Agent to the Governor General further intimates that at the end of that period he will decide what orders should issue under the last clause of the agreement of 1886." (ચોપડી નં. ૧૨, આગળનું પાનું) ૫૬. પાલીતાણાના દીવાનશ્રીના આ શેરાની સામે પેઢી તરફથી કરવામાં આવેલ અરજીમાંની આ રજૂઆતનું મૂળ અંગ્રેજી લખાણ નીચે મુજબ છે – “We beg to submit that the procedure adopted as above is a very serious departure from the practice in the matter invariably followed for over a hundred years and if we venture to submit quite inappropriate to the position of the parties in this matter. “We submit that the Palitana Durbar and the Jain Community in this controversy are the two contending parties; the Palitana Durbar seeking a modification of the agreement being in the position of the Plaintiff and the Jain Community the Defendant. In such a case, to ask the Jain Community to apply for a copy of the representation made by the Durbar to the Durbar itself and to submit their rejoinder to your Honour through the Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy