________________
શેડ આ ક0ની પેઢીને ઇતિહાસ વાડના પોલિટિકલ એજન્ટ, કેપ્ટન ડબલ્યુ લેંગને, તા. ૧૫-૧૦-૧૮૪૬ ના રેજ, જે પત્ર લખ્યું હતું, એમાં તા. ૩૦-૧–૧૮૪૬ ના નં. ૩૯ ના આ પત્રને “No. 39, dated the 30th January last” આવા શબ્દોમાં ઉલ્લેખ થયેલો છે. એટલે સને ૧૮૪૬ ના અંકમાં છાપકામની ભૂલ હોવાની કલ્પના કરી શકાય એમ નથી. મતલબ કે આ ગિરખત પૂરું થયા પછી મુંબઈ સરકારને એની જાણું તરત કરવાને બદલે બે વર્ષ કરતાં વધુ સમય પસાર થયા બાદ કરવામાં આવી હતી એ હકીકત છે. એટલે વચમાં આટલે બધે સમય મિ. મેલેટ, આ બાબતમાં, કેમ ચૂપ રહ્યા હશે, એ સવાલનું સમાધાન મેળવવાનું બાકી જ રહી જાય છે. ( દફતર નં. ૧૩, ચોપડા નં. ૧૧૪, પૃ. ૫૨૭)
૨૦. “ શ્રી–નંબર ૨ ગોહેલ શ્રી ધણજી તાં કુમારા શ્રી પરતાપશઘજી વી શેઠ આણંદજી કલા
ણાજી જત, શેત્રુજા ડુંગર બાબતની રકમના અમારા રૂપીઆ શાં. ૧૯૧૬ ને કરતક સુદ ૧૫ થી શાં. ૧૯૧૭ ઓગણીશેહે શતરાના કારતક સુદ ૧૫ સુધી વરશ 11 એકના અમારા તમારી પાસે તેની વિગતો
“ ૪૦ ૦૦ રૂપીઆ ચાર હજરા શકાઈ અમારા અમને દેસી પણ ખુશલની દુકાનથી કારતક
સુદ ૧૫ ની તારખના
“૫૦૦ ભાટ તો રાજગરના રૂપીઆ પચશેહ શકાઈ તમારી પાસેથી પરભારા અમે અપાવાં.
“૪૫૦૦
અકે પશતાલીશેહ શકાઈ ઉપર પરમાણે આપા તે લેઈ આ પિચ લખી આપી તે શહી છે શાં. ૧૯૧૬ નાં કારતક સુદ ૫ વાર રવીવાર, કુંવર શ્રી પ્રતાપસંધછ હી.” ૨૧. આ અરજીમાંનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે :
“You are sir well aware, that by the terms of perpetual agreement entered into between both parties, by their mutual concurrence before Captain Barnwell, the shrawuks were to pay 4500 Rupees a year to the Thakor Sahib on account of Rakhopa or the protection of the hill and pilgrims, that the Thakore Sahib himself and his ancestors have received that amount annually from 1821 to 1863 and passed receipts for the same for long time for about more than 40 years.”
( દફતર નં. ૫, ફાઈલ નં. ૪૭, પૃ. ૪૮૧) રર. સને ૧૮૨૧ ના કરાર પ્રમાણે પિતાને લેવાના વાર્ષિક રૂપિયા ચાર હજારની રકમ શેઠ
આણંદજી કલ્યાણજીની પેઢી પાસેથી લેવાને પાલીતાણાના દરબારશ્રીએ સને ૧૮૫૨ની સાલમાં ઇનકાર કર્યો, તેમાં મુખ્ય વાંધો “સિક્કા” (સકાઈ) નામે ઓળખાતા રૂપિયા અને “કંપની” ના ઓળખાતા રૂપિયા વચ્ચે જે હુંડિયામણના દરને ફેર હતું અને એ ફેર મુજબ “કંપની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org