________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારે
૨૬૫
"Since Mr. Malet was appointed political Agent in this Prant and as that gentleman was residing in this taluka, I thought of laying the above grievance before that gentleman; however, I refrained from doing so from the sense that my doing so would indispose the Shett against to me. I therefore made a mention of it verbally to that gentleman who took the matter into his consideration, and dissolved the farm, despite of all this Shett's excertions to the contrary and, cause the taluka to be made over to me." (દફ્તર નં. ૧૩, ચાપડા ન. ૧૧૪, પૃ. ૪૬૯) ૧૮. કાઠિયાવાડના લિટિકલ એજન્ટ મિ. આર્થર મેલેટ, મુંબઈ સરકારના ચીફ સેક્રેટરીને આ વાતની માહિતી આપતાં, એમના તા. ૩૦ જાન્યુઆરી, ૧૮૪૬ ના પત્રમાં લખ્યુ` હતુ` કે
"I have the honour to report the completion, at the close of tie year Samvat 1898, A. D. 1843, of the term of the farm of Palitana to sett Waktchund Kushalchand. The lease was for ten years, which ended at the close of 1897, but as the years 1890 and 1895 were of scarcity, two years more, as provided in the lease, were accorded. "
ભૂલસુધાર—ઉપરના લખાણમાં શરૂઆતમાં સંવત ૧૮૯૮ લખ્યું છે, તે છાપકામની ભૂલ હાય એમ લાગે છે; આ સંવત ૧૮૯૯ ની જહેાવી જોઈએ, એ ઉપરના લખાણના પાછળના ભાગમાં સૂચવવામાં આવ્યુ` છે કે સંવત ૧૮૯૭ થી બે વર્ષ માટે આ ગિરાખતના અમલ વધારી આપવામાં આવ્યા હતા, એ ઉપરથી જ પ્રમાણિત થાય છે.
( જુએ પાદનોંધ નં. ૧૫) (દફ્તર નં. ૧૩, ચેાપડા નં. ૧૧૪, પૃ. ૫૧૨–૫૧૩)
૧૯. પાલીતાણાના દરબારે શેઠે વખતચંદ ખુશાલચંદને ત્યાં પેાતાનું આખું રાજ્ય ગિરા મૂકયાને, ખીજા દસ વર્ષની મુક્તના, જે દસ્તાવેજ કરી આપ્યા હતા, તેની મુદ્દત પૂરી થતાં, ઉપરની ૧૮ મા ન‘બરની પાદનેધમાં સૂચવવામાં આવ્યું છે તે મુજબ, કાઠિયાવાડના પેોલિટિકલ એજન્ટ મિ. આર્થર મેલેટના પ્રયત્નથી, એના સને ૧૯૪૩ માં અંત આવ્યા હતા; આખું રાજ્યપાલીતાણાના રાજવીને સુપ્રત થયું હતું. આમ છતાં મુંબઈ સરકારને આ હકીકતની જાણુ મિ. મેલેટ બે વર્ષ કરતાંય વધુ વખત વીત્યા બાદ, છેક તા. ૩૦-૧-૧૮૪૬ ના નં. ૩૯ ના પત્રથી કરી હતી એ શા માટે ? આથી એવી કલ્પના કરવાનું મન થાય છે કે વર્ષના ૧૮૪૬ ના આંકડા છાપવામાં કદાચ ભૂલ થઈ હશે અને ખરી રીતે આ વર્ષ ૧૮૪૪ હરશે. પશુ આ બાબતની ખાતરી કરવા માટે વિશેષ તપાસ કરતાં, આ સને ૧૮૪૬ ના અંક સાચા હાવાનું જાણવા મળે છે. મિ. મેલેટ, મુંબઈ સરકારના સેક્રેટરી બન્યા પછી, કાર્ડિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org