SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીત્તાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો “ કીકાભાઈ પ્રેમચંદ 66 કસ્તુરભાઈ એમ. નગરશેઠ. માણેકલાલ મનસુખભાઈ. “ સારાભાઈ ડાહ્યાભાઈ શેઠ. 66 અમૃતલાલ કાળીદાસ શેઠ. “ પ્રતાપસિ'હુ માહાલાલ શેઠ, હિંદુસ્તાનની જૈન કામના કાયદેસરના પ્રતિનિધિઓ. “ અમારી રૂબરૂ સહીઓ કરી છે. ( સાક્ષીએ ) ૮ સી. એચ. સેતલવાડ, ૬ ભુલાભાઈ જે. દેસાઈ. ’ ૩૧ 66 ૨૪૧ ‘· અહાદુરસિ’હુ પાલીતાણાના ઠાકોર સાહેબ. ” “ સીમલામાં ૧૯૨૮ મે તા. ૨૬મીએ હિંદી સરકારે મજૂર કર્યું.. “ ઇરવીન ,, “ વાઈસરાય એન્ડ ગવર્નર જનરલ ૭.૧ "" ( “જૈન ધર્મ પ્રકાશ ” માં છપાયેલ, તે સાભાર અહીં રજૂ કર્યું છે; ભાષાંતરકર્તા, શ્રી પરમાનંદ ભાઈ કુંવરજી કાપડિયા ) આ સમાધાન થયા પછી, શ્રી શત્રુંજય તીર્થની યાત્રા, તા. ૧-૬-૧૯૨૮ ના રાજ, શરૂ કરવાના વિધિ પાલીતાણાના નામદાર ઠાકાર સાહેબના હસ્તે જ કરાવવાનું નક્કી કરીને, તા. ૨૮-૫-૧૯૨૮ ના રાજ, શેઠ આણ’દજી કલ્યાણજીની પેઢી તરફથી, શ્રીસંધ જોગ નીચે મુજબ પરિપત્ર પ્રગટ કરીને, જુદાં જુદાં શહેરી અને ગામામાં, તરત પાઠવવામાં આવ્યા હતા— Jain Education International ** શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢી તરફથી જણાવવાનું કે, શ્રી શત્રુંજયની ખાખતમાં સંતાષકારક સમાધાની થઈ ગઈ છે તે જાણી આપ સર્વ ભાઈ એને હર્ષ થશે. એ સમાધાની પ્રમાણે શ્રી શત્રુંજયની યાત્રા તા. ૧ જુન સને ૧૯૨૮ ના દીવસે ખેાલવાની છે. આપણી વિનંતીથી પાલીતાણાના નામદાર ઠાકોર સાહેખ એ શુભ ક્રિયા તે દીવસે કરશે તેથી હવે સર્વ ભાઈએ પાલીતાણે જાત્રા કરવા સારૂ પધારશે. “ ઉપરની ખબર આપના ગામમાં તથા આજુબાજુના ગામમાં આપશે. (સહી) “ ભગુભાઈ ચુનીલાલ વહીવટદાર પ્રતિનિધિ ’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy