________________
૩૪૦
શેઠ આ૦ ક૦ની પેઢીના ઇતિહાસ
પક્ષને સાંભળી પાતાના નિર્ણુય જણાવે. અને એ નિર્ણાંયથી સતાષ ન પામે તે પક્ષ આથી આગળના ઉચા અધિકારીઓને રીતસર અપીલ કરી શકે,
66
૧૪. પાંત્રીશ વર્ષ માટે રૂપિયા ૬૦,૦૦૦) ની વાર્ષિક રકમ પાલીતાણા ઠાકાર લેવાને અને જૈનો આપવાને બંધાય છે. આ ખંધનના અમલ ઈ. સ. ૧૯૨૮ ના જુન માસની તા. ૧ લીથી કરવામાં આવશે અને પહેલ' ભરણું ઈ. સ. ૧૯૨૯ ના જીન માસની તા. ૧ લી એ કરવામાં આવશે અને પછીના વર્ષોમાં તે તે તારિખે ભરણાં ભરવામાં આવશે. ઉપરના ભરણાના પરિણામે દરખાર યાત્રાવેરા કે એવા કાઈ પણ કર યાત્રાળુઓ પાસેથી નહીં ઉઘરાવવાને કબુલ કરે છે. આ ભરણામાં ‘ મલણુ’ અને તેવા ખીજા કરાના સમાવેશ થઈ જાય છે.
હું ૧૫. આ પાંત્રીશ વર્ષની મુદ્દત ખલાસ થયે તે વાર્ષિક રકમમાં ફેરફાર કરાવવા માટે કોઈ પણ પક્ષ માગણી કરી શકશે અને આવા ફેરફાર કબુલ રાખવા કે નામંજુર કરવા તે વિષે અન્ને પક્ષને સાંભળીને નિય આપવાની સત્તા અંગ્રેજ સરકારને રહેશે. દર વર્ષે કેટલી રકમ આપવી અને તે કેટલી મુદત સુધી આપવી તે આવી દરેક મુદ્દત ખલાસ થયે અગ્રેજ સરકાર નક્કી કરી આપશે.
“ ૧૬. ઉપર જણાવેલ વાર્ષિક ભરણ પાકતી ભરવામાં ન આવે ત્યારે પાલીતાણા દરબારના માર્ગ નક્કી કરશે.
“ ૧૭. મુ`બઈ સરકારના પેાલીટીકલ ખાતાના ઇ. સ. ૧૯૨૨ જુલાઈ ૫ મી તારીખના ઠરાવ નં. ૧૮૩ ટી. તથા ૧૯૨૭ મેની ૨૫ મી તારીખના ઠરાવ નં. ૮૪૪–૧–૬ માં જણાવેલા હુકમા અને ૧૯૨૪ ઓકટોબર ૯ મી તારિખના મુખઈ સરકારના પત્ર નં. ૧૨૮૧ ખી. માં જણાવેલા હિંદી પ્રધાનના હુકમા જે જે બાબતમાં આ કરારનામાના સર્વાશે કે કોઈ પણ્ અંશે વિશધી હોય તે સર્વ રદ કરવામાં આવે છે.
તારિખથી એક માસ સુધીમાં એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ
“ ૧૮. આ બધી ખાખતાના સબંધમાં બન્ને પક્ષ તરફથી અત્યાર સુધીમાં કરવામાં આવેલ અપીલેા તેમ જ મેમેરીયલેાના આ કરારનામાથી નીકાલ થયા ગણાશે.
દ્ર ૧૯. દરખાર શબ્દથી પાલીતાણા રાજ્ય એમ અર્થ સમજવાના છે અને જના ’ શબ્દથી શેઠ આણંદજી કલ્યાણજી અને તેના વારસદારા જેના પ્રતિનિધિ તરીકે કામ કરે છે તે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમુદાય સમજવાના છે.
“ ૨૦. આ કરારનામું બન્ને પક્ષેાએ રજૂ કર્યુ છે અને હિંદી સરકારે મંજૂર કર્યું છે. ૧૯૨૮ ની મે તા. ૨૬, સીમલા.
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org