________________
२७
અરજી ૨૨૮; આ બાબત પેઢી તરફથી કરવામાં આવેલ છે વધુ અરજીઓ ૨૨૯; પાલીતાણા રાજ્યની અરજીની નકલ એજન્સીમાંથી મેળવવામાં મળેલ સફળતા ૨૩; પેઢી તરફથી જવાબ આપવાની મુદ્દતમાં વધારો ૨૩૧; પોલિટિકલ એજન્ટને વચગાળાના હુકમ ૨૩૧; મુડકાવેરાની અનુમતિના વિરોધ ૨૩૧; જૈન સંઘે શરૂ કરેલ ( યાત્રાત્યાગરૂપ ) ધર્મયુદ્ધ ૨૩૩; પેઢી તરફથી રજૂ કરવામાં આવેલ જવાબ ૨૩૭; એમાં રજૂ કરવામાં આવેલ ત્રણ માગણીઓ ૨૩૩; પોલિટિકલ એજન્ટના ચુકાદા ૨૭૪; વોટસનના ફૅ'સલા સામે જૈન સધના રાષ ૨૩૫; યાત્રાત્યાગને ઠેર ઠેર મળેલ આવકાર ૨૩૬; લા` ઈરવિનની અપીલમાં રજૂ કરવામાં આવેલ ત્રણ માગણીઓ ૨૩૭; સિમલામાં સમાધાન ૨૩૭; કરારનામુ: ૨૩૮; યાત્રાની શુભ શરૂઆત અંગે પેઢીની જાહેરાત ૨૪૧; જૈન સધમાં વ્યાપેલ હુ અને ઉત્સાહ ૨૪૨; ૨ખાપાની ૨કમની માફી ૨૪૪; સમાધાન અંગે કરવામાં આવેલ વિશેષ પ્રયત્ન ૨૪૫.
પાદનોંધ : (૨) શ્રી ચિંતાર્માણુ પાર્શ્વનાથના મંદિરની એક વધુ પ્રશસ્તિ ૨૪૯; (૩) રખેાપાના પહેલા કરાર સંબંધી થોડીક વધુ માહિતી ૨૫૦; (૪-૭) રખાપાના પહેલા કરારના સાચા-ખોટાપણાં અંગે જાણવા જેવી માહિતી ૨૫૧; (૮) શેઠશ્રી મેાતીશા વગેરેએ લખેલ પત્રમાંનું મૂળ લખાણુ ૨૫૫; (૧૩) ખીજા કરારની રકમની વહેંચણી સંબધી વિગતા ૨૫૮; (૧૪૧૫) પાલીતાણાનું ગિરાખત રદ થયા સંબંધી માહિતી; કરાર પછી પણુ શત્રુંજય ઉપર લૂંટ ચલાવ્યાની એક ઘટના ૨૬૦; (૨૦) રૂપિયા ૪૫૦૦] ની એક પહેાંચને નમૂને ૨૬૬; (૨૨) રખાપાની રકમ લેવા સામે દરબારશ્રીના વાંધાનું કારણ ૨૬૬; (૨૫-૩૦) રખાપાના ખીજા કરારમાં ઘાલમેલ થયાના દરખારશ્રીને આક્ષેપ અને તેનું નિરાકરણ ૨૬૯; (૩૧) રખાપાના ખીએ કરાર ખીજા દસ વરસ માટે ચાલુ રાખવાની દરબારશ્રોની અરજી ૨૭૦; (૩૨) દરબારશ્રીએ રૂા. ૩૩૩૩૫] વ્યાજે લીધાના દસ્તાવેજ ૨૭૦; (૩૫) મેજર કીટિંજના ફેંસલાનું મૂળ લખાણ ૨૭૧; (૩૭૩૮) મેજર ફીટિંજના ફે‘સલા સામે પેઢીની મુંબઈ સરકારને અપીલ, કે જે નામંજૂર થઇ ૨૭૯; (૩૯) કેશવજી નાયક અને પાલીતાણા રાજ્ય વચ્ચે થયેલ રૂા. ૧૬,૧૨૫] ના કરારની વિગતો ૨૮૧; (૪૦) રખેાપાની દસ હજારની રકમમાં સમાવિષ્ટ થતા મુદ્દાઓ અંગે મુંબઈ સરકારનુ' લખાણુ ૨૮૧; (૪૨) રૂપિયા ચાલીસ હજાર પાલીતાણા દરબારને ચૂકવી આપવાના પેલિટિકલ એજન્ટને આદેશ ૨૮૨; (૪૭) નગરશેઠ પ્રેમાભાઈને શાંતિદાસના વંશજ ગણવાના અંગ્રેજ સરકારને આદેશ ૨૮૨; (૪૮) ચાર માગણીઓનુ` મૂળ અંગ્રેજી લખાણ ૨૮૩; (૪૯) એ માગણીઓનું મૂળ અંગ્રેજી લખાણ ૨૮૪; (૫૦) મુંડકાવેરાથી થતી કનડગતનું મૂળ લખાણ ૨૮૫; (૫૧) રખાપાના ચેાથા કરારનું મૂળ અંગ્રેજી લખાણ ૨૮૫; (૫૫) દરબારની વતી દીવાનશ્રીએ કરેલ શેરાનુ` મૂળ અ'ગ્રેજી લખાણ ૨૯૦; (૬૭) દરબાર માનસિહજીના રાજ્યારોહણ પ્રસંગે મિ. મેલવિને જૈના સાથે સમા ધાન કરવાની આપેલી સલાહનું લખાણ ૨૯૫; (૭૧) ઈ. સ. ૧૯૨૮ ના પાંચમા રખાપાના કરારનું મૂળ અંગ્રેજી લખાણ ૨૯૬; (૭૨) પોલિટિકલ એજન્ટને પેઢી તરફથી આપવામાં આવેલ જવાખનું મૂળ લખાણુ ૩૦૦; (૭૪) શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની ગવર્નર સાથેની મુલાકાતની નોંધ અને ગવનરે એમના પર લખેલ પત્ર ૩૦૧; (૭૫) ભારતના વાઈસરાય અને ગવર્નર જનરલ લે` રીડિંગની જૈન અગ્રણીઓએ લીધેલી મુલાકાતની નોંધ ૩૦૨; (૭૬) દરબાર તરફથી જૈન સંધની થતી કનડગતના કેટલાક પ્રસંગા ૩૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org