SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કુલ સંખ્યા ૧૭૧; કલમ ૨૨ મી તથા ૨૩મી : પ્રમુખપદની પ્રથામાં ફેરફાર ૧૭૧; (૨૨) ટ્રસ્ટી બનવાને હક્ક ૧૭૨; (૨૩) પ્રમુખની ચૂંટણી ૧૭૨; કલમ ૩૧ મીઃ તીર્થો વગેરેની સાચવણી માટે સહાય ૧૭૨; કલમ ૩૨ મી (ક) : સંધ બહાર કરવાની સત્તામાં ફેરફાર ૧૭૩; કલમ ૪૪ મી : મકાનમાં પણ નાણાં રોકવાની જોગવાઈ ૧૭૪; કલમ ૫૦ મી નિયમાવલીમાં ફેરફાર ૧૭૪; અમલ ૧૭૪. પાદનોંધ : (૨) સત્તાવાર પ્રતિનિધિત્વની જરૂર અંગે સરકારનું સૂચન ૧૭૫; (૫) પેઢીનું કાર્યાલય અમદાવાદમાં જ રાખવા અંગે નિર્ણય ૧૭૮; (૬) શ્રીસંઘને સંતેષ ૧૭૮; (૭) પેઢી - - હસ્તકનાં અમદાવાદનાં બાર ટ્રસ્ટ ૧૮૦; (૯) ડો. સી. પી. રામસ્વામી અય્યરની પ્રશંસા ૧૮૧; ચમત્કાર જેવી અસર ૧૮૨.. ૮. પઢી અને પાલીતાણા રાજ્ય ૧૮૫-૧૯ શત્રુંજય મહાતીર્થના વહીવટ અંગે પેઢીની કામગીરી ૧૮૬; પાલીતાણા રાજ્યની એક પક્ષકાર જેવી સ્થિતિ ૧૮૬; સફળતાનું મુખ્ય કારણ ૧૮૭. પાદોંધ : (૧) એક એક તીર્થને વહીવટ સંભાળતી પેઢીઓ ૧૮૮; એકથી વધુ તીર્થોને વહીવટ સંભાળતી સંસ્થાઓ ૧૮૯. ૧૦, પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરે - ૧૯૦૩૪૦ રોપાના પાંચ કરોની યાદી ૧૯૧; રખેપાને પહેલ કરાર ૧૯૧; પહેલા કરારનું લખાણ ૧૯૩; કરારની યથાર્થતા બાબત તકરાર અને તેનું નિરાકરણ ૧૮૪; યતિશ્રી મોતીજીની જુબાની ઉપર દરબારશ્રીની ટીકા ૧૯૫; સને ૧૮૨૧ ને ૨ખોપાને બીજે કરાર ૧૯૬; શેઠશ્ન મોતીચંદ અમચંદ વગેરેની મુંબઈના ગવર્નરને અરજી ૧૯૬; શેઠ હેમાભાઈ વખતચંદને કેપ્ટન બાનવેલ ઉપર પત્ર ૧૯૮; સને ૧૮૨૧ ને કરાર ૧૯૯; હેમાભાઈ શેઠનું વર્ચસ્વ ૨૦૦; સને ૧૮૨૧ ને કરાર ક્યાં સુધી ચાલુ રહ્યો ૨૦૧; એક જાણવા જેવું લખાણ ૨૦૨; આ કરાર કાયમી હોવાને પેઢીને ખ્યાલ ૨૦૩; રખોપાની રકમ લેવા સામે દરબારશ્રીને વાંધા ૨૦૪; કરારમાં છેતરપીંડી થયાને દરબારને આક્ષેપ ૨૦૫; એક મહત્ત્વની ઘટના ૨૦૬; દસ હજારને ત્રીજે રોપા-કરાર ૨૦૭: મેજર કટિજને ફેસલો ૨૦૭; રખેપાની રકમ રૂા. પાંસઠસો તથા રૂા. પંચોતેરસ રાખવાનું સૂચન ૨૧૪; મેજર કીટિંજના ફેંસલા સામે પેઢીએ કરેલી બે અપીલ ૨૧૫; કીટિંજને ફેંસલે કાયમ રહ્યો ૨૧૫; ચાર વરસની રખેપાની રકમ પેઢીએ રોકી રાખ્યા બનાવ ૨૧૬: પેઢીએ ચૂકવવા પડેલ રૂપિયા ૪૦,૦૦૦૧ ૨૧૭; પાલીતાણા રાજ મુંડકાવેરા ઉઘરાવવાની કરેલી શરૂઆત ૨૧૮; નગરશેઠ શાંતિદાસના વંશજોને મુંડકાવેરામાંથી મુક્તિ ૨૨૦; મુંડકાવેરા સામે પેઢીની અપીલ ૨૨૧; વાર્ષિક રૂ. ૧૫,૦૦૦) ને ચે રખોપા-કરાર ૨૨૨; સને ૧૮૮૬ ને કરાર ૨૨૩; પાલીતાણા રાજ્યને વહીવટ એડમિનિસ્ટ્રેટર હસ્તક ૨૨૪; રખેપાને છેલ્લે -પાંચમે રૂ. ૬૦,૦૦૦jને કરાર ૨૨૫; દરબારશ્રીની મુંડકાવેરો ઉઘરાવવા બાબત અરજી ૨૨૫; પેઢીને પ્રતિનિધિઓની મિ. સી. સી. વોટસનની મુલાકાત ૨૨૬; પાલીતાણા રાજ્યની અજીની નકલ મેળવવા બાબતની પદ્ધતિ સામે પેઢીને વધે ૨૨૭; પેઢીની તા. ૫-૧૧-૨૫ની એજન્સીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy