________________
૨૮
પુરવણું : યાત્રા-બહિષ્કારનું શકવતી અને અપૂર્વ ધર્મયુદ્ધ: અભિપ્રાય માગતા પત્ર ૩૦૫; યાત્રા-ત્યાગનું સૂચન ૩૦૬; શ્રીસંઘની સભાને સરકયુલર ૩૦૬; સભાએ પસાર કરેલ ઠરાવ ૩૦૭; સાત ગૃહસ્થની કમિટી ૩૦૯; પૂજ્ય શ્રમણ ભગવતેને વિનતિ ૩૦૯; વચગાળાને હુકમ ૩૧૦; યાત્રાના બહિષ્કારને નિર્ણય ૩૧૦; શાંતિદાસના વંશજેની નોંધ કરાવવા અંગે પાલીતાણા રાજ્યની જાહેરખબર ૩૧; શાંતિદાસના વંશજો હોવા અંગેની નેંધ કરાવવા સંબંધી પોલિટિકલ એજન્ટની જાહેરખબર ૩૧૧; એક જાણવા જેવો પત્ર ૩૧૧; મુંબઈના સંધને રોષ ૩૧૨; “મુંબઈ સમાચાર'નું લખાણ ૩૧૩; “સાંજ વર્તમાન ”નું લખાણ ૩૧૪; “વીરશાસનનું લખાણ ૩૧૫; “સૌરાષ્ટ્રનું લખાણ ૩૧૬; અંગ્રેજી દૈનિકે સાથ ૩૧૭; જૈન સંઘની નારાજગી ૩૧૭; આબુમાં મુલાકાત અને મિ. ટસનને ફેંસલો ૩૧૮; જૈન સંઘને રોષ ૩૧૮; વોટસન પોતાના શબ્દો પાછા ખેંચે છે ૩૧૮; યાત્રા-ત્યાગ અસરકારક હેવા અંગે પેઢીની પાલીતાણુ શાખાના પત્ર ૩૧૯; સ્થાનિક પ્રતિનિધિઓ તથા અગ્રણીઓની સભા તથા એને સરકયુલર ૩૨૦; પ્રમુખશ્રીનું વક્તવ્ય ૩૨૦; ઠરાવો ૩૨૩; લડતમાં વેગ ૩૨૪; પેઢી તરફથી પ્રગટ કરવામાં આવેલ ત્રણ પરિપત્ર (૧) પૂજ્ય મુનિ મહારાજે તથા સાધ્વીજી મહારાજની વિનતિ, (૨) જાહેરખબર, હિંદના સકળ જૈન સંઘની સભાને ઠરાવ, (૩) જાહેરખબર ૩૨૬; તા. ૧૫-૮-૧૯૨૬ શોકને ઠરાવવામાં આવેલો દિવસ ૩૨૬; શાક-દિવસના પાલનની કેટલીક વિગત ૩૨૭; ભારત સરકારને દરમ્યાનગીરીની વિનતી ૩૨૮; બહિષ્કારના ત્રીજા વર્ષના પ્રવેશની ઉજવણી ૩૨૮; આ અંગે મુનિરાજેને પત્ર ૩૨૮; આ અંગે સંઘને પત્ર ૩૨૯; બહિષ્કાર ચાલુ હોવાની જાહેરાત ૩૩૧; આ અંગેની એક જાહેરખબર ૩૩૧; બિનપાયાદાર અફવા અંગે જાહેર સૂચના ૩૩૨; ત્રણ મરચાની કામગીરી ૩૩૩; સિમલામાં વિપક્ષી બેઠક ૩૩૩; સમાધાન ૩૩૪; જૈન સંઘમાં વ્યાપેલ હર્ષોલ્લાસ ૩૩૬; બે પ્રશંસનીય પગલાં ૩૩૬; યાત્રાને મંગળ પ્રારંભ-એ અંગેની જાહેરાત ૩૩૭; પેઢીની વતી શેઠશ્રી પ્રતાપસિંહભાઈ મહાલાલભાઈએ કરેલ વક્તવ્ય ૩૩૮; પાલીતાણુના નામદાર હકારશ્રીએ કરલ વક્તવ્ય ૩૩૮; આનંદ વ્યક્ત કરતું એક ગીત ૩૩૯; યાત્રાને શુભ પ્રારંભ અને ઉપસંહાર ૩૪૦. શુદ્ધિપત્રક
૩૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org