________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરાર
૧૮૮૬ના કરાર
૧૮૮૬ ના આ કરારથી વાર્ષિક રકમ ૧૫૦૦૦ ની ઠરાવવામાં આવી અને એવું કબૂલ કરવામાં આવ્યુ કે કોઈ પણ જાતની વધારે રકમ નહિ લેવામાં આવે. તે કરાર નીચે મુજખ છે—
૧. રૂા. ૧૫,૦૦૦ ( પદર હજાર) ની નક્કી કરેલી રકમ દર વરસે પાલીતાણાના ઠાકોર સાહેબ લેવાને કબૂલ કરે છે, અને જૈન કામ આપવાને કબૂલ કરે છે. પાલીતાણાના ઠાકારને દર વરસે ભરવાની આ રકમના અવેજમાં પાલીતાણા દરબાર કબૂલ કરે છે કે જાત્રાળુના કર તરીકે જૈન કામ પાસેથી બીજી કેાઈ પણ વધારાની રકમ તે માગશે નહીં. દર વરસના એપ્રીલની પહેલી તારિખે આ રૂા. ૧૫,૦૦૦] (પ'દર હજાર) ની રકમ ભરવાની છે. એમાં પાલીસ રક્ષણુ, મલણુ વગેરેનો સમાવેશ થઈ જાય છે..
૨. સને ૧૮૮૬ ના એપ્રીલની પહેલી તારીખથી ૪૦ (ચાલીસ) વરસની મુદત સુધી આ ગેાઠવણુ ચાલુ રહેશે એમ ઠાકાર સાહેબ કબૂલ કરે છે અને જૈન કામ સમતિ આપે છે.
२२३
૩. ચાલીસ વરસની મુદ્દત પૂરી થયે, આ કરારના પહેલા પેરાગ્રાફમાં ઠેરવેલી વાર્ષિક રકમમાં ફેરફાર કરાવવાને બંને પક્ષકાર પૈકી હરકાઈ પક્ષકારને છૂટ રહેશે. અને તકરાર કરનારા પક્ષકારોની પાતપાતાની ગાઠવણાની તપાસ કરીને આ રકમમાં ફેરફાર મંજૂર કરવા કે નહીં કરવા તેની સત્તા અંગ્રેજ સરકારના હાથમાં રાખવામાં આવી છે.
આ ઉપરના મચકૂર પાલીતાણાના ઠાકાર સાહેબને તેમ જ શ્રાવકોના અગ્રેસરોને મે જાતે સમજાવ્યે છે અને આ કરારને મજૂર રાખ્યાની નિશાનીમાં અંને પક્ષકારોએ આની નીચે પોતાની સહીએ કરી છે.
અગ્રેસર શ્રાવકાની સહી (સહી) પ્રેમાભાઈ હીમાભાઈ સહી. (,, ) જેએસી ધભાઈ હઠીસીંગ, (,,) ઉમાભાઈ હઠીસીગ. (,,) Mansookhbhai Bhagoobhai (,, ) પરશાતમદાસ પુજાશા. (,,) ખદ્રીદાસ (બંગાલી ભાષામાં.) (,,) Balabhai Mancharam (,,) Talakchand Manekchand (,,) Dalpatbhai Bhagoobhai (,,) ચુનીલાલ કેસરીસી'ધ.
Jain, Education International
દરબારની સહી
(સહી) ગાહેલ શ્રી માનસ'ઘજી
ઠાકાર સાહેબે મારી રૂબરૂ સહી કરી છે.
(સહી) જોન ડબલ્યુ. વેટસન, પેા. એજટ, કાઠીઆવાડ. પાલીતાણા, તા. ૮મી માર્ચ ૧૮૮૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org