________________
શેઠ આ ફની પેઢીના ઇતિહામ
સરકાર તરફથી, ન’૦ ૧૭૨૨ ના ચાથી જૂનના અને ન’૦ ૧૯૦૨ના તા. ૧૩-૬-૧૮૬૩ના પત્રામાં ફરમાવ્યા પ્રમાણે તકરાર કરનારા પક્ષકારા વચ્ચે, મારી શક્તિ પ્રમાણે, વ્યાજબી ગાઢવણુ કરવાની તજવીજ કરુ છું,
૨૦૮
(૧) તકરારી ખાખતના પાછàા ઇતિહાસ તપાસવાની જરૂર જણાતી નથી. કારણ, ગઈ સાલ એના ઉપર બે વખત રાટ થઈ ગયા છે: પહેલા રિપેાટ તા. ૧૫-૧-૧૮૬૩ ના રાજ મેજર ડબલ્યુ. ડબલ્યુ. વેટસન સાહેબે કર્યા હતા; અને બીજો રિપોર્ટ તા. ૨૫-૪-૧૮૬૩ને રાજ મે' કર્યાં હતા.
આ અને રિપોર્ટો સામેલ રાખવામાં આવ્યા છે.
(૨) મિ. એંડરસનના તા. ૧૩ મી જૂન, નં૦ ૧૯૦૨ ના પત્રમાં થયલી એ ભૂલા સુધારવી જોઈએ. આ ખને ભૂલ તરફ ધ્યાન ખેચવામાં આવ્યું છે અને એ બાબત પક્ષકારેાને પૂછીને તપાસ કરવામાં આવી છે—
(અ) આણંદજી કલ્યાણજી કોઈ એક અમુક વ્યક્તિનુ. નામ નથી, પરંતુ મદિરાના ભંડારનેા વહીવટ કરવા સારુ શ્રાવક કામે નીમેલી એક સસ્થા યાને પેઢીનું નામ છે. (બ) સાતમા પેરેગ્રાફમાં પણ એક ભૂલ છે. પાલીતાણાના ઢાકારને દિલ્લી દરખાર તરફથી કાઈ સંદૅ મળેલી નથી. તેમ જ જાત્રાળુએ પાસેથી લેવાતા વેરા સંખ'ધીનુ' કોઈ સત્તાવાર ધેારણ પણ, કમનસીબે, મળી આવતું નથી.
(૩) પાલીતાણાના ઠાકેાર પેાતાના પરગણામાં રાજકર્તા છે. અને, સામાન્ય સંજોગામાં તા, જાત્રાળુઓના વેરાના સંબધમાં તથા પોતાની રાજધાનીની પડેાશમાં આવેલા શેત્રુંજય પહાડ ઉપર જાત્રાળુઓને દાખલ કરવા સંબધના નિયમા પોતે ઘડી શકે. પરંતુ શ્રાવક કેમ, એ જુદાં જુદાં કારણાને લઈને, તેમના લાભમાં આપણી દરમ્યાનગીરી મેળવવાના દાવા કરે છે. એક તા, બાદશાહના ઝવેરી શ્રાવક કામના પ્રતિનિધિ શાંતિદાસને પાલીતાણા પરગણું તથા શેત્રુંજય પહાડ દિલ્લીની સલ્તનતે ઇનામ આપેલાં છે, તેની સનંદ ધરાવનાર તરીકે; અને ખીજું, પેાલિટિકલ એજટ સમક્ષ, સને ૧૮૨૧ માં, ઠાકોરે પટા કરી આપેલા છે તે કાયમી પટો છે એ કારણથી,
(૪) ઇનામી સનંદ શાહજહાનના અમલના ત્રીસમા વરસની એટલે આશરે ઈ સ૦ ૧૬૫૭ ની છે. આ સમયે દિલ્લીના તખ્તને કાઠીઆવાડમાં કેટલી સત્તા હતી તેમ જ આવી અક્ષિસ અમલમાં મુકાવવાની પણ તેને કેટલી સત્તા હતી, તેનુ શેાધન કરવું ઘણું રસપ્રદ થઈ પડે. પરંતુ આ ખાખત ઉપર સત્તાવાર માહિતી મેળવવાની મારી બધી મહેનત નિષ્ફળ ગઈ છે. આમ છતાં હુ એટલી નેાંધ કરું છુ' કે, જે સમયે આ બક્ષિસ આપવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org