________________
૧૭૬
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ
હતા, એમની સહીઓથી લખવામાં આવ્યું હતું અને એ કાગળ સાથે મેકલવામાં આવેલ બંધારણને અંગ્રેજી ભાષાને સાર ફેડરીક ચેક સ્મીથ (નેટરી પબ્લિક, બોબે) એમણે તૈયાર કર્યો હતો અને બંધારણ માટેની સભામાં પણ તેઓ હાજર હતા.' I પેઢીના પ્રતિનિધિઓ તરફથી મુંબઈના નામદાર ગવર્નરશ્રીને આ કાગળ કઈ તારીખે લખવામાં આવ્યું હતું, તે વાતની નોંધ આ કાગળની છાપેલ નકલ ઉપર કરવામાં આવી નથી, પણ શ્રી ક્રેડરીક યોર્ક સ્મીથે કરેલ બંધારણના અંગ્રેજી સાર નીચે ૨૧–૯–૧૮૮૦ની –એટલે કે બંધારણ ઘડાયા પછી બે દિવસની–જ તારીખ લખવામાં આવી છે. એથી પેઢી તરફથી લખવામાં આવેલ કાગળ પણ આ તારીખની આસપાસની જ કઈ તારીખે લખવામાં આવ્યો હશે, એમ કહી શકાય. ( આ પત્રના આઠમા ફકરામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સમસ્ત શ્રાવક કેમનું હવે કાયદેસર પ્રતિનિધિત્વ ધરાવે છે, એ વાતની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલી હોવાથી, આ આઠમો ફકરે, આખા પત્રના હાર્દ સમે હેઈ, બહુ મહત્વને છે, એટલે એ અહીં રજૂ કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે
“8. In consequence of the above Government Resolution No. 872, dated Bombay Castle, 24th February 1 80, and another Government Resolution No. 2228, dated Bombay Castle, 11th May 1880, it becomes necessary for your Petetioners to procure satisfactory proof of the fact that they were authorized representatives of the Shrawak Community of India.
“Accordingly at your Petitioners' instance numurous meetings of the Shrawak Community were convened and held during the month of September last for the purpose of submitting to the Community resolutions amongst others to the following effect--
“That all previous acts performed on behalf of the Shrawak Community in the name of Seth Anandjee Cullianjee for the removal of hindranees on the part of the Thakore Saheb of Palitana and otherwise in connection with the affairs of and relating to Satroonja should be confirmed.
«That all affairs of the Shrawak Community relating to the Satroonja Hill and Temples and all the business of the said community in any manner connected therewith which have hitherto carried on in the name of Seth Anandjee Cullianjee should be managed by a Committee consisting of the eight persons whose names are subscribed to this Petition.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org