________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
અમદાવાદના જૈન શ્વેતામ્બર મુર્તિપૂજક જૈન શ્રેમના પ્રતિનીધીને મારી મિલકતના વહીવટદાર નીમ છું તે જે જે વખતે મજકુર પેઢીના જે જે ટ્રસ્ટીઓ હોય તેમણે મારી હયાતી બાદ મારી જે જ મીલકત બચત હોય તે પિતાના કબજે લેવી અને તે વેચી હરાજ કરી તેની જે રકમ ઉપજે તે રકમની અને તેની વ્યવસ્થા નીચે જણાવ્યા પ્રમાણે કરવી ધરમાદામાં કરવી
“૧. મારી બચત રહેલ મીલકતને ૧/૪ ભાગ ગાયના ઘાસસારા (ચાર)માં વાપરો. “૨. ત્યા ૧/૨ ભાગ કબુતરાંને દાણા નાખવામાં વાપરો. . .
છે અને ૧/૪ ભાગ ઊચ કામના સાધરમી ગરીબ માંણસોને ખાવા માટે અનાજ આપવામાં ત્થા જીવ છોડાવવાના કામમાં વાપરવા.”
આ વીલ કરનાર શ્રી ચુનીભાઈએ પોતે જ શેઠ આણંદજી કલ્યાણજી ઉપર પોતાને ભરોસો હોવાનું લખ્યું છે, એ જ બતાવે છે કે, એમણે પિતાના વીલને અમલ કરવાનું કામ પોતાના કેઈ મિત્ર, સગા કે સ્નેહીને ન સોંપતાં પેઢીને પૂરી સમજણ અને પૂરા ઈતબારથી સેપ્યું હતું.
શ્રી ચુનીભાઈ દોશીએ કરેલ આ વીલમાંનું એક વાક્ય એમની ઉદારતા અને દયાભાવનાને ખ્યાલ આપે એવું છે, તેથી તે અહીં નોંધવા જેવું છે, જે આ પ્રમાણે છેઃ “તે સીવાયનું બીજુ જે લેણું લોકવુ વસુલ કરવાનું બાકી હોય તે તમામ લોકવુ લેણુ મારી હયાતી પછી
કોઈએ લોકે પાસેથી વસુલ કરવાનું નથી.” (“લેકવુ લેણું” એટલે કે પાસેનું લેણું.) ૧૬. વિ. સં. ૨૦૧૨ના શ્રાવણ વદિ ૮, તા. ૧૩–૭–૧૮૫૫ના રોજ લખેલ અને તા. ૧૮-૭–૧૯૫૫
ના રોજ સરકારી દફતરમાં રજીસ્ટર કરવામાં આવેલ પિતાને વસિયતનામા (વીલ)માં શ્રી પન્નાલાલજી સનીએ લખ્યું છે કે– -: “मनके पन्नालाल वल्द लिछमनदास जात सुनार साकिन जैसलमेरका हूँ :
"मेरी उमर अब करीबन ७८ सालकी हो चुकी है। जिन्दगीका कोई भरोसा नहीं है । मेरे कोई औलाद नहीं है, न कोई मेरा वारिस ही है।... ...मैं चाहता हूँ कि मैं मेरी जिन्दगीमें ही मेरी जायदादका इन्तजाम कर ગાર્જ ઐન ઘા સિયતનામા તા: ૨૨-૭-કરૂ ઢિલીયા ના સર સયાलत रियासत जैसलमेरमें रजिस्ट्री कराया था जिसको बदल कर आज यह दूसरा वसियतनामा लिखा देता हूँ। पहिले वाला बसियत अब बेअसर રમણ ના !
(પિતાના આ વસિયતનામાના અમલ માટે પોતે પાંચ ટ્રસ્ટીઓની નિમણુક કરતા હોવાનું લખીને એમનાં નામે લખ્યાં છે.) તે પછી તેઓ લખે છે કે – '
A ... ... ... મરનારા વર્ષો જ કાર નો માં નાથવાર યાદી बचेगी उसमसे आधी जायदाद श्री १०८ बाबा कालीकमली वाला रामनाथजी क्षेत्र हृषीकेस, हृषीकेस जिला देहरादूनके यहाँ भेज देखेंगे और आधी जायदाद सेठ आनन्दजी कल्याणाजीनी शा. आ (शाखा) पेढी पालीतणानी जैन स्वेताम्बर पेटी पालीतणाके यहाँ भेज देगे । श्री बाबा कालीकमली बालेके यहाँ और श्री पालीतणामे मेरे खाते हैं, उन्ही खातोंमे मेरी जायदाद या उतनी कीमतके
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org