SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ આમાં હિસાબની વિગતમાં ૧૨૫ની રકમ લખી છે, તે રૂપિયા સમજવા, અને જમે ૩૧૨ાની રકમ લખી છે તે ૧૨૫ની અઢી ગણુ રકમ જામ સમજવી. આ કાગળમાં બધી રકમનું નામું આ પ્રમાણે જ લખવામાં આવ્યું છે. ઉપરાંત આ ચોપડાએામાંના કેટલાક ચોપડાના મથાળે, જુદા જુદા રાજ્યના ચલણના હુંડિયામણ (Exchange)ને દર પણ નોંધવામાં આવેલો છે. દા. ત. પાલીતાણુના વિ૦ સં. ૧૮૪ની સાલ આસપાસના ચોપડાઓના મથાળે, રૂપિયે, જમી અને બીજા કેઈ નાણાના હડિયામણના દરમાં થતા ફેરફાર તિથિવાર નોંધવામાં આવેલ છે. પણ, આ રીતે જામી અને રૂપિયાના હુંડિયામણના દરમાં દરરોજ થોડો-ઘણે ફેરફાર થતા રહે તે હેવા છતાં, નામું તે ૧ રૂપિયાની રા જામીના હિસાબે જ લખવામાં આવતું હતું. વળી, આ સમયમાં દેવદ્રવ્યની ઊપજ- ખર્ચની રકમ “દેવદ્રવ્ય” કે “ભંડાર ” એ નામના ખાતામાં લખવાને બદલે “દેવકા” નામના ખાતામાં જમેઉધાર કરવામાં આવતી હતી. આ વિકા’ શબ્દમાંના “ક” અક્ષરને હિંદી ભાષાને છઠ્ઠી વિભક્તિને પ્રત્યય ગણીએ તે દેવકા ને અર્થ “દેવનું' એવો થાય, એટલે કે એ ખાતાનું નામ “દેવનું ખાતું' એમ સમજી શકાય. પાછળથી આ ખાતાનું નામું “ભંડાર ખાતું” એ નામે લખવામાં આવેલ પેઢીના ચોપડા ઉપરથી જાણવા મળે છે. ૬. પાનું ૨–ઉધારઃ ૩Jપા શ્રી અણુદજી કલણ પાનું ૪૫–જમે ઃ ૫ સેઠ આણંદજી કલણ પાનું ૬૫–ઉધાર : ૪૧ સેઠ આણંદજી કલયું પાનું ૬૮–જમે ઃ ૨૭ શ્રી અણદજી કલણ પાનું ૧૪૬–ઉધારઃ ૨૩ શ્રી અણદજી કલણ પાનું ૧૪૭–જમે ઃ ગુદા શેઠ આણંદજી ક્ષણના જમે આ નામામાં હું ફક્ત રકમ તથા પેઢીનું નામ જ વાંચી શક્યો છું; તે સિવાય એ કે ઉધાર કરવામાં આવેલ રકમની વિગત મારાથી વાંચી શકાઈ નથી; કારણ કે બેડિયા અક્ષરની લિપિ વાંચવાને મને અભ્યાસ નથી. પણ મારા કામની દષ્ટિએ તે હું પેઢીનું નામ વાંચી શક્ય એટલું જ પૂરતું છે. ૭. પાનું ૮૩–જમેઃ ૨૩૬] શ્રી દેવકા ખાતે જમે એના પેટામાં બીજી રકમ લખી છે, તેમાં– ૭ શ્રી અણછ કલણ પાનું ૧૧૯–જમેઃ રાપ સુખડીઆ રામચંદ (૨) એના પેટમાં બીજી રકમ લખી છે, તેમાં– ૦૧ શ્રી અણદજી કલણ શકાઈ નથી, કારણ મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy