________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ર) વહીવટ અને વિસ્તાર
(૩) અમદાવાદના શ્રીસંધના હાથમાં આ તીર્થના વહીવટ આવ્યા પછી, કાઇ આવકારપાત્ર ભવિતવ્યતાના યાગ કહેા કે ગમે તે કહેા, પણ આ તીર્થના ઉત્તરાત્તર વિસ્તાર થતા જ રહ્યો છે, અને હજી પણ તીના વિસ્તારની આ પ્રક્રિયા ચાલુ છે.૨૪ વિક્રમની સત્તરમી સદીના પૂર્વાધ સુધી તેા આ તીર્થ ઉપર એક માત્ર દાદાની-શ્રી આદીશ્વર ભગવાનની–જ ટૂક હતી; અને એમાં પણ સગાળપાળથી લઈને તે રતનપાળ સુધીમાં અત્યારે છે એટલાં બધાં નાનાં-મોટાં જિનમંદિરો ન હતાં, પણ એછાં જ જિનમદિ હતાં.૫ ઉપરાંત, નવ ટૂકે! જેના ઉપર વસી છે તે બીજા શિખર ઉપર પણ થાડાંક જ પ્રાચીન જૈન દેવસ્થાનાનાં સ્થાપત્યેા હતાં.૨૧ આ રીતે વિક્રમની સત્તરમી સદીના પૂર્વાધ સુધી આ તીર્થના વિસ્તાર મર્યાદિત હતા, એ સ્પષ્ટ છે.
પણ વિક્રમની સત્તરમી સદીના પૂર્વાના છેલ્લા દસકામાં હીરવિજયસૂરિજીના શાસનકાળનાં છેલ્લાં વર્ષો દરમિયાન, આ ખૂબ સાનુકૂળ અને આવકારપાત્ર ફેરફાર થવાની શરૂઆત થઈ. સૌથી મેાટી વાત તેા, મેાગલ શહેનશાહ અકબર તરફથી શ્રી શત્રુ ંજય તીર્થ (તેમજ અન્ય કેટલાંક તીસ્થાના) ઉપરના માલિકી હક્કનું ફરમાન જૈન સઘને આ સમયમાં જ મળ્યું હતુ; એટલું જ નહી. પણ, અન્ય શ્રમણ ભગવંતા તથા ખાસ કરીને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના રાજકીય પ્રભાવ અને ચીવટભર્યા અવિરત પ્રયાસને લીધે, જહાંગીર, શાહજહાં, મુરાદમક્ષ અને
ઔર ગજેબ જેવા મુગલ શહેનશાહાએ એ ફરમાનને તાજુ કરી આપ્યું હતુ, એ છે. માગલ શહેનશાહેાએ આ તીથ અંગે તેમ જ અન્ય જૈન તીર્થો અંગે તેમ જ અમારિ– અહિંસાની ઘેાષણાની બાબતમાં બતાવેલી આવી કૂણી લાગણીનું પિરણામ દ્વગામી, આ તીર્થં ઉપરનાં મુસ્લિમ આક્રમણાને ખાળનારું અને તીને પૂરી રીતે સુરક્ષિત બનાવનારું આવ્યું એ દેખીતુ છે,
એટલે કે જગદ્ગુરુ શ્રી તીર્થની પરિસ્થિતિમાં
બીજી બાજુ, આ તીર્થના વિસ્તારની શરૂઆત પણ આ સમયમાં એવા મેાટા પાયા પર થઈ કે, એક કાળે, માટે ભાગે, ખાલી લાગતું આ તીર્થનું બીજું શિખર પણુ, અઢીસે વર્ષ જેટલી સમયાવધિમાં, સે'કડા કળામય તથા સાદાં અને આલિશાન તેમ જ નાનાં જિનમન્દિરાથી શાભાયમાન નવકાનું ધામ બની ગયું, એટલું જ નહી, કુંતાસર જેવી ખૂબ ઊ’ડી ખાઈની પૂરણી કરીને એના ઉપર પણ એક ખૂબ વિશાળ ટૂંકની (માતીશા શેઠની ટૂંકની) રચના કરવામાં આવી. આ નવ ટૂકેમાં સૌથી પહેલી ટૂક બની તે સવા સામાની ચૌમુખજીની ટૂંક. નવ ટૂંકમાં આ ટ્રક જેમ સૌથી પ્રાચીન છે, તેમ વિશાળતા અને ભવ્યતામાં પણ એ સૌથી ચડિયાતી અને પ્રથમ પક્તિમાં આવે એવી છે. આ નવ ટૂકાની સ્થાપના ક્રમે ક્રમે કયારે થઈ તે નીચેની હકીકત ઉપરથી જાણી શકાશે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org