SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વનમાનવને સ્નેહતંતુ ૭૭ પિતન નામના આશ્રમમાં વસીએ છીએ, અને તમારી ભક્તિ કરવા અહીં આવ્યાં છીએ. ધર્મશાસ્ત્રોએ સાચું કહ્યું છે કે ભક્તિ વગર મોક્ષ નથી !” - વલ્કલચીરીને પણ જાણે આ નવાં માનવી ભાવી ગયાં. એણે કહ્યું: “હું આ ફળ લાવ્યો છું તે તમે આરેગ. હું બીજાં લઈ આવીશ.” - મુખ્ય વેશ્યાએ લાગ જોઈને કહ્યું : “આવાં નઠોર અને નીરસ ફળ તે કણ ખાય? અમે તે ઉત્તમ ફળના જમનારા છીએ! જુઓ અમારું આ ફળ!” - અને એણે મીઠા-મધુરા અને માદક સુગંધથી. ભરેલા સિંહકેસરિયા માદક વલ્કલચીરીની સામે ધર્યા. વલ્કલચીરીને તો ક્યાં વિચાર કરવાને હતે? એ તે. દકને આગવા લાગી ગયે. . અને મોદક ખાઈને તે જાણે એ પરવશ બની ગયે. વેશ્યાઓની યુક્તિ ધીમે ધીમે કામણ કરવા લાગી. વલ્કલચીરીના હૃદયકમળની પાંખડીઓ એ યુક્તિના સૂરજે જાણે ઉઘાડવા માંડી. - વેશ્યાઓને મૃદુ અંગસ્પર્શ વલ્કલચીરીને કંઈક ન જ અનુભવ કરાવી રહ્યો. * એણે પૂછ્યું: “તમારાં અંગ આવાં સુકોમળ કેવી રીતે થયાં?” “ પણ વેશ્યાએ એ સવાલને કંઈ જવાબ ન આપે એણે તે હજી પણ ચૂપ રહેવામાં જ સાર જે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy