________________
+9
છે. મારુ આટલું કામ ઇનામ મળશે.’
પદ્મપાગ
કરશે! તે તમને માંમાગ્યાં
વેશ્યાઓને મન તે આ રમતવાત હતી. ભલભલા ભૂપતિ કે જોગી-જોગંદર પણ જેની આગળ રાંક બની જાય, એને માટે આવે ભલે!–ભાળા-અબૂઝ માનવ કેણુ માત્ર !
અને વેશ્યાઓને સંઘ તાપસાના વેશ સજીને જગલ તરફ ચાલી નીકળ્યેા. સાથે એ મેવા-મીઠાઈની સામગ્રી લેતા ગયા—જાણે કામદેવને સંઘ કે માનવમાળના મેહશિકારે નીકળ્યેા હતેા !
તાપસાના વનમાં એમણે જોયુ કે સામેથી એક આવા ઋષિપુત્ર આવી રહ્યો છે. એનાં હાથમાં ફળ અને કંદમૂળ ભર્યા” છે.
વેશ્યા સમજી ગઈ કે આ જ રાજા પ્રસન્નચંદ્રને ભાઈ! અને તે એની વધારે નજીક ગઈ.
વલ્કલચીરી તે તાપસેના જેવા વેશ ધારણ કરનારા આ અજબ માનવીઓને જોઈ જ રહ્યો. આવાં માનવી એણે પહેલાં કદી જોયાં જ ન હતાં. એના વિસ્મયને જાણે વાચા આવી. એણે કહ્યું : ‘ અહેા તાપસે ! તમે કયાંથી આવ્યા ? તમારા દેશ કયા ? તમારા આશ્રમ કયા? તમે કયાં જઈ રહ્યા છે. ?”
વેશ્યાઓને તે ભાવતું મળી ગયુ.. એમણે કહ્યું : 4 મુનિકુમાર ! અમે પણ વીતરાગ માના યુતિ છીએ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org