________________
પ્રથમ પ્રકાશન તરીકે “ ચાર તીર્થંકર”નું સૂચન કરનાર અને બીજા પુસ્તક માટે વાર્તા ચૂંટવા—મેળવવામાં સહાયક બનનાર, શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈની પરિચિત કલમથી લખાયેલી નવ ધર્મનીતિકથા માલાના ત્રીજા પુસ્તક તરીકે, પદ્મપરાગ” નામે, પ્રકટ થાય છે. શ્રી રતિલાલ દેસાઈ “ અભિષેક, ” સુવર્ણકકણુ ’” અને રાગ અને વિરાગ ” એ ત્રણ, આ પ્રકારની વાર્તાઓના સગ્રહથી ગુજરાતી વાચકને જાણીતા છે.
r
“ પદ્મપરાગ ’માં નવ કથા આ છે; તેમાંની પ્રથમ એમાં નિવૃત્તિધર્મને પરમધર્મ માનતા જૈનધર્મના બે તીર્થંકરાના ત્યાગને અને દૃઢ તપશ્ચરણના ઉદાત્ત વૃત્તાન્ત છે. પહેલી કથામાં ચતુર્થાંમપ્રક તેવીશમા તી કર ભગવાન શ્રી. પાર્શ્વનાથના ત્યાગના મહિમા છે અને ખીજીમાં પ'ચમહાવ્રતપ્રવતક ભગવાન શ્રી. મહાવીરસ્વામીના ઉદ્દાત્ત જીવનના એકવીસ પાવન પ્રસંગે! છે. આ ત્યાગવીરાએ પ્રેરેલી અને પ્રકટાવેલી ત્યાગભાવના અનેક નૃપતિએ પત પહેાંચી હતી એ સુવિદિત છે.
sc
ત્રીજી કથામાં, અન્ય આશ્ચર્યકારક ઘટનાઓની ગૂંથણીથી યુક્ત એવું એ ત્યાગભાવનાના પ્રભાવનું દૃષ્ટાન્ત છે. ચેાથી કથાનુ શીક છે લેાકભાષાના જય.” એમાં વર્ણવેલ પ્રસંગ તા છે પડિત સિદ્ધસેન સાથેના વાદમાં વૃદ્ધવાદીસૂરિએ લેાકભાષાના ઉપયોગથી મેળવેલા વિજયને; એ પ્રસંગમાં તા લેાકભાષાના જય માત્ર મધ્યસ્થી અભણ ગાવાળિયા હતા એ આકસ્મિક સયાગથી થયા છે, પણ એમાં જૈન આગમેામાં થયેલા પ્રાકૃતના ઉપયેગના મહિમા સૂચિત થઈ જાય છે.
ત્યાર પછીની ચાર કથાએ ઇતિહાસના નિકટતર યુગમાં, વિક્રમ સવતની નવમી, અગ્યારમી અને તેરમી શતાબ્દીઓમાં, પ્રવેશ કરે છે. એના વિષયા છે ચાવડાવંશ ઉપરના કલંકનુ પ્રમાન કરવા માટે ચેાગરાજે કરેલુ· મહાપ્રાયશ્ચિત્ત; દુર્લભરાજ સેાલંકીના યુગના બ્રાહ્મણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org