________________
પદ્મપરંગ
પશુ આવા જંગલમાંય કચારેક કોઈ અજાણ્યાં નરનારી આવી ચડતાં, અને એમને જોઈ ને એના અંતરમાં કંઈક કંઈક લાગણી થઈ આવતી. પણ એ લાગણીને એ સમજી ન શકતા. એને કંઈક કહેવાનું મન પણ થઈ આવતું, પણ એની વાણી એની લાગણીને છતી ન કરી શકતી; ખેલવામાં જાણે એને મહેનત પડતી. તેય કયારેક થ્રેડ એલીને પણ એ અંતરની ઊમિને વ્યક્ત કરવા મથામણુ કરતા— છેવટે તે એ માનવબાળ જ હતેા ને ! હૈયાના ભાવને સાવેસાવ નામશેષ તે શી રીતે કરી શકાય ?
૭૨
જાણે તાપસાના વનમાં વલ્કલચીરી એક નવતર પ્રાણી અની ગયા હતા !
કહે છે કે, એક માનવમાળને કાઈક વધુ ઉપાડી ગયેલું. વરુની નાની સરખી દુનિયામાં ઊછરેલુ એ બાળક માનવજીવનના સ ંસ્કાર અને ભાવાથી વંચિત રહી ગયું. જ્યારે એ હાથ આવ્યું ત્યારે આદિમાં આદિ માનવીના આળ કરતાંય એ માનવસંસ્કારથી વધારે અજાણ્યું લાગ્યું!
વલ્કલચીરીની પણ કઈક આવી જ દશા થઈ હતી. તાપસ-પિતા સામચદ્ર વલ્કલચીરીને જોઈને કયારેક ઊંડા વિચારમાં પડી જતા ઃ આ બાળકનું શું થશે ? અરે રે, આવા વન્ય સસ્કાર એ કયાંથી લઈ આવ્યા ?
અને તાપસેાને માટે તે વલ્કલચીરી ઉપહાસ અને આનંદનું પાત્ર બની ગયા હતા. જ્યારે જુએ ત્યારે એ એની પાછળ જ પડચા હાય. છતાં એમનેય એની રીતભાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org