________________
વનમાનવતા સ્નેહત તુ
જુદો !
*
*
*
વનના બાળ તે કંઈક જોયા, પણ આ તે સવથી
વલ્કલચીરીની ઉંમર વધતી ગઈ, તેમ એનુ ભેાળપણ પણ વધતું ગયું.
એ હતા તે માનવબાળ અને તે પણ રાજબીજ; પણ એને કેવળ જંગલને જરગ લાગ્યા હતા. એની મેલીમાં, એના વ્યવહારમાં કે એના વર્તનમાં કયાંય સંસ્કારનાં, સુઘડતાનાં કે સમજણુનાં દન ન થતાં; નર્યાં સંસ્કારહીન અને અબૂઝ માનવી !
એના વાળ સદા વીખરાયેલા રહેતા. જટાને સમી કરવાનું કે એને સાફ કરવાનુ એને સૂઝતુ જ નહીં ! નખ મેટા થઈ જતા તેાપણુ એને એમાં કશું અજુગતું ન લાગતું! એને વાસ તા હતેા તાપસેાના આશ્રમમાં અને તપસ્વી પિતાના સાંનિધ્યમાં, પણ માનવી તરીકેની રહેણીકરણીને એને જાણે સ્પર્શ સુધ્ધાં નહેાતા થતા !
હ
વનવાસી પશુ-પંખીની જેમ એ હુંમેશાં વનમાં રખડવા કરતા, અને વનવગડાનાં કાચાં ફળ અને કંદથી પેાતાનુ પેટ ભરી લેતે. જળાશયે કે ઝરણાંએ જ એના તૃષા છિપાવવાનાં સાધન હતાં. અને ઝૂપડીમાં રહેવુ. તા અને ભાગ્યે જ ગમતું.
દિન-દુનિયાનુ એને કાઈ ભાન ન હતું; અરે, નર અને નારીના ભેદને પણ એ પિછાનતા ન હતા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org