________________
પદ્મપુરાગ
પણ રાજા કહે : ‘ રાણી, યમરાજને કાણુ અટકાવી શકવાનું, છે ? ન માલૂમ એનો છાપેા કચારે પડે, અને આપણે સદાને માટે જિંદગી હારી જઈ એ. અરે, વિલાસને જો યૌવન ખપે છે, તે ધ કરણીના સાચા સમય પણ યૌવનકાળ જ ઇંદ્રિયાના ઘેાડા ઝાલ્યા રહેતા ન હેાય, મનના તરંગા આલ આભ ઊછળતા હાય અને શરીરની શક્તિ વિલાસ અને વાસનાની પૂર્તિ માટે તલપાપડ થતી હાય, ત્યારે જ એ મધાંને જે નાથી જાણે એ જ સાચા માનવી, એ જ સાચેાધી, એ જ સાચા સાધક અને એ જ સાચા જોગી ! જોગ વગરનુ જીવન એ તેા જીવ વગરનુ ખાળિયુ જ ! અને આપણે તેા હવે ઉંમરે પહેાંચ્યાં. હવે રાહ જોવાનું કેવું ? ?
૧૮
પણ રાણીનું મન હજીય માનતું ન હતું—છેવટે તા એ એક માતાનું મન હતું ને ! વિલાસ અને ભાગવાસનાનાં ઘેન તેા એના અંતર ઉપરથી કચારનાં ઊતરી ગયાં હતાં, પણ માતૃત્વનું વાત્સલ્ય અળગું કરવું ભારે દોહ્યલું હતું. એ તે ગંભીર બનીને સ્વામીની વાત સાંભળી જ રહી; ન કશુ' બેલી, ન ચાલી.
પણ રાજા સેામચંદ્ર આજે પાછા પડવા તૈયાર ન હતા. એમણે કહ્યું : ‘ હવે રાહ જોવી નકામી છે. ઘર આગમાં પૂરેપુ છું સપડાઈ ગયા પછી પણ માયા–મૂડીનેા સંકેલા કરવા રાકાનાર કાયા અને માયા એયને હારી બેસે છે! રાણી, આપણા કાળ પાકી ગયા છે. આયુષ્યનું પાંડુ પીળુ પડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org