________________
વનમાનવના સ્નેહત તુ
એક જ મગની એ ફાડ.
એક જ માતા-પિતાના બે પુત્રો.
માતા-પિતા પણ કેવાં ? રાજા અને રાણી !
એય સગા ભાઈ, પણ મન્નેનાં ભાગ્ય કેવાં જુદાં જુદાં ! એક ભાઈ રાજમહેલમાં મખમલ-મશરૂની તળાઈ એમાં પેાઢવો અને હીરની દોરીએ, રૂપાના પારણામાં ખૂલ્યે; બીજો વન-વગડામાં, પાંદડાની પથારીમાં, વનવેલીના તાંતણે ઝાડની ડાળીએ હીંચકીને મેટા થયા !
એક હેતાળ જનેતાના અને વારી જતી ધાવમાતાનાં મધુર હાલરડાં સાંભળી રાતેા છાનો રહ્યો, સેના-રૂપાને રમકડે રમી મેટો થયે અને એને માટે ચારેકોર ખમાખમા થઈ રહી; બીજાને માટે વનપ ́ખીના મીઠા-કડવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org