________________
પદ્મપરાગ
વ્રત કરવા કહ્યું.
આથી પેલા બધા નારાજ થયા. એમને થયું ઃ શંખે આપણને છેતર્યા !
બીજે દિવસે બધા ભગવાનનાં દર્શને ગયા ત્યારે તેઓ શંખને ઠપકે આપવા લાગ્યા અને એને તિરસ્કાર કરવા લાગ્યા.
ભગવાને કહ્યું: “આ રીતે કોઈનો તિરરકાર કરે ઉચિત નથી. વળી, શંખ શ્રેષ્ઠી તે પ્રમાદના ત્યાગી અને જ્ઞાની છે. એમના ઉપર ક્રોધ કરવાથી કે એમનો તિરસ્કાર કરવાથી તે ઊલટું તમારું પિતાનું જ અહિત થશે.”
શ્રમણોપાસકે સત્ય સમજ્યા અને એમણે શંખ શ્રેષ્ઠીની ક્ષમા માગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org