________________
પદ્મપરાગ
ગુરુ ગૌતમ પ્રભુની આજ્ઞાને શિરે ચડાવીને આનંદ શ્રાવક પાસે ગયા અને એમણે એમની માફી માગી. ધન્ય પ્રભુને અદલ ઈન્સાફ !
૨૧ કેઈને તિરસકાર ન કરે! શ્રાવસ્તી નગરીમાં ભગવાનના ઘણા ઉપાસકે રહેતાએમાં એક શંખ શ્રેષ્ઠી પણ હતા. તે ધનવાન અને તેના જાણકાર હતા. એમની સ્ત્રીનું નામ હતું ઉત્પલા.
એક વાર ભગવાનની વાણું સાંભળી શંખ શ્રેષ્ઠીએ અને બીજા શ્રમણોપાસકેએ પાષધનું વ્રત કરવાનું નક્કી કર્યું. પિષધ વ્રત બે રીતે થતું? એક તે ઈષ્ટ જનને ભજન વગેરે આપીને અને આહાર વગેરે લઈને; અને બીજું, પિષધશાળામાં ઉપવાસ, ધ્યાન આદિ કરીને.
શંખે પિષધ માટે ખાન-પાન તૈયાર કરવાનું કહ્યું; પરંતુ પછી એને થયું કે ખાઈ-પીને પિષધદ્રત કરવું એ બરાબર નથી. ત્યાગ અને ધ્યાનથી જ એ તપ આરાધવું ઘટે. અને પોતાની સ્ત્રીને પૂછીને એ રીતે જ એમણે એ વ્રત સ્વીકાર્યું.
બીજા શ્રમણોપાસકેએ પણ પષધવ્રત સ્વીકાર્યું હતું; અને ખાન-પાનને સમય થતાં એ શંખ શ્રેષ્ઠીની રાહ જેતા હતા. પણ વખત વીતી જવા છતાં શંખ શ્રેષ્ઠી ન આવ્યા ત્યારે છેવટે એમણે શંખને તેડવા માણસ મેક. પણ શંખે પિતાની વાત કહી જણાવી અને સાથે સાથે એમને તે પહેલાં નક્કી કર્યા મુજબ ખાન-પાન સ્વીકારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org