________________
પર
૧૨
ભક્તિ અને અભક્તિ
પૈસા જતો રહ્યો અને જિનદત્ત શેઠને લોકોએ જીણુ શેઠના નામે ઓળખવા માંડ્યા. અને બીજા એક અભિમાની ગૃહસ્થ પાસે તાજો પૈસે ભેગા થયે એટલે લેાકાએ એમને અભિનવ શેઠનું બિરુદ્ઘ આપ્યું. દુનિયા દારગી તે આનું નામ!
પદ્મપા
એક વાર ભગવાન વૈશાલીમાં ચામાસુ` રહ્યા. ભગવાનનાં દન કરીને જ શેઠ એમના ભક્ત બની ગયા. એને થયું : કયારેક ભગવાનને ભિક્ષા આપવાના મને લાભ મળે તા કેવુ સારું !
પણ ભગવાને તે ચાર માસના ઉપવાસ કરેલા, એટલે જણું શેઠની ભાવના તરત ન ફળી. એ ભક્ત શ્રેષ્ઠી રાજ રાજ ભાવના કરતા રહ્યા. અને એમનુ મન ભક્તિની પુષ્કરણીમાં નિરંતર સ્નાન કરતું રહ્યું !
ત્યાં ભગવાનના ઉપવાસના છેલ્લા દિવસ આવી પહોંચે. જીણુ શેઠના હના પાર ન રહ્યો. એને તે એમ કે કયારે વખત પાકે અને પ્રભુ મારે આંગણે પધારે ! એ તે ભગવાનને સિા માટે ભાવપૂર્વક વીનવી રહ્યા.
પારણાને દિવસે પ્રભુ શિક્ષાએ નીકળ્યા. એમને તે નિર્દોષ ભિક્ષા જ જોઈ એ.
પહેલું આવ્યુ. પેલા અભિમાની અભિનવ શ્રેષ્ઠીનુ ઘર. પ્રભુને મન તે માન કે અપમાન સરખાં જ હુતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org