________________
પદ્મપરગ
પ્રભુ એ ઘરમાં ભિક્ષા લેવા ગયા.
પેલા શેઠે પેાતાની દાસીને તિરસ્કારથી કહ્યું : ‘આને કઈક આપીને વિદાય કરે !’
દાસીએ લાકડાની પાલીમાં અડદના બાકળા લાવીને ભગવાનને વહેારાવ્યા.
પર
એ બાકળા આરેગીને પ્રભુએ પેાતાની ચાર મહિનાના ઉપવાસની દીર્ઘ અને ઉગ્ર તપસ્યાનું પારણુ કર્યું; અને ત્યાંથી પ્રભુ પાછા ફરી ગયા.
અને બિચારા ભાવિક ભક્ત જીણુ શેઠ તે વાટ જોતા જ રહી ગયા! એમની આશા ન ફળી અને એમના મનના મનારથ મનમાં જ રહી ગયા !
પણ ભગવાનના ગયા પછી જ્ઞાની ગુરુઓએ લેાકાને સમજાવ્યુ કે અભિનવ શ્રેષ્ઠીએ આપેલી ભિક્ષા સફળ ન થઈ; કેમ કે એમાં ભક્તિ ન હતી. અને પેલા જીણુ શેઠની ભિક્ષા વગર આપે ફળી, કેમ કે ત્યાં ભક્તિ ભરી હતી ! સાંભળનાર નરનારી ભક્તિ-અભક્તિના ભેદ સમજ્યાં અને કૃતાર્થ થયાં.
૧૩
મારુ કર્યુ” મેડ લેગળ્યુ !
પ્રભુને દીક્ષા લીધાને મારમું વર્ષ ચાલતું હતું. ભગવાન જગલમાં ધ્યાનસ્થ ઊભા હતા. એક ગાવાનિચે પ્રભુ પાસે આવીને પેાતાના બળદ સાચવવાનુ કહીને ગામમાં ચાલતા થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org