SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ પઘપરાગ એનો ગુસ્સે કાબૂમાં ન રહ્યો. એ તો વજનદાર ઘણ ઉપાડીને ભગવાન તરફ દોડ્યો. જોનારા સમસમી ગયાં હમણું એ ઘણુ જોગીના માથામાં ઝીંકાયે અને હમણું જ એનાં સેવે વરસ પૂરાં થયાં સમજે ! એમને તે એમ પણ થયુંઃ લુહાર સાજો થઈને પાછો ફર્યો, એના પહેલે દિવસે જ સાધુ તરફ આ ક્રોધ અને એની હત્યા માટે આવો આવેગ! કેવું મહાપાતક! કેવાં ખોટાં અપશુક્સ! પણ પિલાને ગુસ્સે એટલે ધમધમી ઊઠયો હતો કે કેઈએને વારી ન શક્યું. ખરેખર જીવસટોસટને મામલે રચાઈ ગયે. પણ ભગવાન તો મેરુની જેમ સાવ નિપ્રકંપ હતા. એ તો ન કંઈ બોલ્યા, ન જરાય હલ્યા; સમભાવપૂર્વક સ્થિર બેસી જ રહ્યા. લુહારે ઘણ ઉપાડ્યોઃ આ પાડ્યો કે પડશે! યેગી પુરુષ શાંતિથી નીરખી રહ્યા. લુહારની કાયા કેધથી કંપી રહી. અને લુહારને હાથ છટક્યો ઃ જે ઘણને ઘાયેગીના મસ્તક ઉપર ઝીંકવા તળાય હતો, એ લુહારના પિતાના માથા ઉપર જ ઝીંકાયા ! : માંદગીના પંજામાંથી માંડ બચેલે બિચારે લુહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy