________________
પદ્યપરાગ
લેક તે પાણીના પ્રવાહ જેવું: ઢાળ જુએ ત્યાં દોડવા લાગે. એ તે અચ્છેદકને ભૂલીને ભગવાનની તરફ વળવા લાગ્યું. બધે હવે ભગવાનની વાહવાહ થવા લાગી.
અછંદ, બહુ અકળાયે. એને તે આકડેથી મધ વેરાઈ જતું લાગ્યું. એણે ભગવાનને ભેઠા અને ખોટા પાડવાનો પ્રયત્ન કર્યો, ભય બતાવ્યું, લાલચ આપવામાંય મણા ન રાખી, પણ ભગવાન તે એકેથી પાછા ન પડ્યા
પછી તે ભગવાનના ચમત્કારની કંઈ કંઈ વાતે લેકજીભે રમવા લાગી.
પણ ભગવાન તે આત્મસાધના કરવા નીકળેલા ગી; આત્મામાં પરમાત્માને પ્રગટાવવા એમણે રાજપાટ, ધનદોલત અને કુટુંબકબીલે તજેલાં. એમને તે અંતરની શુદ્ધિ સિવાય બીજું કશું જ ન ખપે.
એ તે તરત ચેતી ગયા; ચમત્કારને માર્ગ તે સાચને ' ભૂલવાને અને આત્માને ખેવાનો માર્ગ : એમાં તે આપણેય ઠગાઈએ અને દુનિયાય ઠગાય. ચપટી બેર સારુ હીરાની વીંટી આપી દેવા જે એ તે બેટને છે!
પહેલાં આત્માને તારે; પછી જ દુનિયાના ઉદ્ધારનો વિચાર કરેઃ કલ્યાણને એ જ સાચે માર્ગ. અને ભગવાને મનમાં ગાંઠ વાળીઃ સર્યું આવા ચમત્કારથી! અને લોકોને સાવધાન કરીને ભગવાન ત્યાંથી બીજે વિહરી ગયા.
કંચન કે કીર્તિની કઈ કામના એ ભેગીને ત્યાં રેકી ન શકી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org