SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પપરગ : * આવું હોય ત્યાં પાખંડીની બેલબાલા ! જેટલી વધુ ચાલાકી એટલી વધુ નામના; અને એટલા લેક વધારે ફસાય! અચ્છેદક તે કંઈ કંઈ રંગ કરતે જય ભેળા લોક તે સમજે છે કે ત્યાગી, કે વૈરાગી અને કે યેગી ! કેઈથી ન થઈ શકે એવું કામ કરી બતાવવું એ તો જાણે એનું જ કામ!" - અચ્છેદકને ધંધો તે ધીક્ત ચાલવા લાગે. કાળને કરવું તે ભગવાન મહાવીર ફરતા ફરતા મેરાક ગામે આવ્યા અને ગામ બહાર રહ્યા. એમના જાણવામાં અછંદના ચમત્કારની વાત આવી. - એમણે જોયું કે દિવસે સાધુ-સંત–વેગી થઈને રહેતે અચ્છેદક રીતે ન કરવાનાં કામ કરે છે, ન ખાવાનું ખાય છે અને શેતાનનેય સાર કહેવરાવે એવાં પાપ આચરે છે! ભગવાન તે કરુણુના અવતાર. એમને થયું? આમાં તે લોકેય ડૂબશે, અને અચ્છેદક પણ ડૂબશે. માટે આને કંઈક ઉપાય કરે ઘટે. પણ એમણે જોયું કે ચમત્કાર વગર લોક નહીં માને. " ભગવાન તે ભારે જ્ઞાની : બહારના ને ભીતરના બધાય ભેદ પળમાં ભાખી દે! એમણે તે કેઈને મનની વાત કહી તે કેઈની છાની વાત કહી બતાવી, તે વળી કેઈની ભૂતકાળની વાત કહી સંભળાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy