SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપાગ પ્રાતઃકાળે ઊગતા સૂર્યની સાક્ષીએ અસ્થિકગ્રામ પ્રભુના આ પ્રભાવને અભિવંદી રહ્યું. w સ" આવા ચમત્કારથી! સંસાર તે લેાભિયા–ધુતારાના ખેલ ! અણુકનુ મળે ત્યાં સુધી કેડ વાંકી વાળવાનું મન જ કાણુ કરે ? એટલે પછી ધુતારાએ ચમત્કારને નામે, મત-તંત્રને નામે ફાવી જાય એમાં શી નવાઈ ? ચમત્કારે નમસ્કારના ખરે ખેલ જામે ! મગધ દેશમાં મેરાક નામનું : ગામ. ગામમાં એક પાખંડી રહે અચ્છ દક એનું નામ. મંત્ર, તંત્ર અને સિદ્ધિએની એ કઈ કઈ વાતે કરે. લેક તે બિચારા અજ્ઞાન અને અંધશ્રદ્ધાળુ; ચમત્કારની જરાક વાત સાંભળે કે બધું કામકાજ મૂકીને ટાળે વળી જાય; અને ચમત્કારની નાની સરખી વાતને સેાગણી વધારીને કહે ત્યારે જ એમને સંતાષ થાય ! આમ વાત વાવેગે અંધે ફેલાઇ જાય; અને ચમત્કાર કરનારની મધે વાહવાહ થઈ રહે ! દુનિયામાં દુઃખિયા, રાગિયા દાગિયા અને દરિદ્રીનો કયાં પાર છે ? કોઈ તનનો દુ:ખી; કોઈ મનનો; તેા વળી કાઈને ધનની કે સ ંતાનની આશા સતાવે ! વહેમ, વળગાડ અને કામ-ધૂમણુ તા જ્યાં જુએ ત્યાં ભર્યાં પડડ્યાં છે ! અને લેાભ-લાલચ અને મેહ-મમતાની પણ કયાં મણા છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy