SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પદ્મપાગ રેલાં કપાતે લેાગવીને કે કષ્ટસહન દ્વારા કે તપ તપીને જ દૂર કરી શકાય છે, અને એમાં પેાતાની શક્તિ જ કામ આપે છે. બીજા કરે અને એનુ ફળ પેાતાને મળે એ ન ભૂતાન ભવિષ્યતિ !’ ઇંદ્રરાજ સાંભળી રહ્યા અને પ્રભુને અભિવંદી રહ્યા. પ્રભુએ તે દિવસે જાણે વિશ્વન · આપ સમાન બળ નહી' 'ના મહામંત્રનો એધપાઠ આપ્યા. ૪ ત્યાગની ખુમારી આંખે માર આવે અને કેરી આવવાનો સમય પાકી જાય, એમ વમાનનો સ ંસારનો ત્યાગ કરવાનો વખત પાકી ગયો, અને એક દિવસ પેાતાનું કહેવાય એવું સ` દાનમાં આપીને એ વનવગડાની વાટે ચાલી નીકળ્યા; ન કોઈ સાથી છે, ન કેાઈ સંગી. ત્યાગની ખુમારી એ જ એકમાત્ર એમની સાથી છે. એ ખુમારીનો રંગ દિવસે દિવસે વધુ ને વધુ ઘૂંટાતા જાય છે. ગ્રીષ્મૠતુ પૂરી થવા આવી છે. વર્ષાઋતુનાં એ ધાણ કળાવા માંડવાં છે. મારાસન્નિવેશના તાપસ-આશ્રમના કુલપતિની વિનંતીને સંભારી, મહાવીર એ તાપસના આશ્રમમાં આવીને ચતુર્માસ રહ્યા. કુલપતિએ રહેવા માટે એક ઘાસની ઝૂ ંપડી મહાવીરને આપી. મહાવીર એમાં રહેવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy