________________
૫ઘપરાગ
૩૫ ગોવાળને થયું કે આને કંઈ જ ખબર પડતી નથી લાગતી ! અને નિરાશ થઈને એ બળદની શોધમાં ચાલ્યો ગયો.
બિચારે આખી રાત ભટક્યો, પણ બળદને ક્યાંય પત્તો ન લાગ્યું, એટલે જ્યાં ભગવાન ધ્યાનસ્થ ખડા હતા
ત્યાં એ પાછો ફર્યો. એણે જોયું તે બળદ મહાવીરની પાસે વાળતા વાળતા શાંતિથી બેઠા હતા!
એને ગુસ્સો ચડ્યોઃ બળદ ક્યાં ગયા એ પિતે જાણવા છતાં એણે મને આખી રાત રખડાવ્યા નક્કી આ કઈ સાધુ નહીં પણ ચેર જ હેવો જોઈએ ! દિવસ ઊગે એટલે એની દાનત બળદોને ઉપાડી જવાની જ હશે!
અને એ બળદની રાશ લઈને મહાવીરને મારવા તૈયાર થયે. પણ એટલામાં દેશના રાજા ઇંદ્ર આવીને એ વાળને વાર્યો અને સાચી વાત સમજાવી.
ઈંદ્રરાજ તે ભગવાનને પરમભક્ત. પ્રભુને આવાં દુઃખ વેિઠવા પડે, અને પિતે કશું ન કરી શકે એ એને ન ગમે.
ઈંદ્રદેવે હાથ જોડીને મહાવીરને વિનંતી કરી. “પ્રભુ, આ કષ્ટ તે જેમ તેમ કરીને દૂર થયું, પણ ભવિષ્યમાં આવું ન બને એ માટે મને આપની સાથે રહેવાની અને આપની સહાય કરવાની અનુજ્ઞા આપો !”
પ્રભુ તે બહુ ઓછા બેલા. એમણે જાણે સાનમાં જ ઈંદ્રદેવને સમજાવી દીધું કે “આત્મસાધનાની સિદ્ધિ ક્યારેય બીજાની સહાયથી થઈ શકતી નથી. પોતાનું કરેલું જ પિતાને ફળે છે. સાધનામાત્રને એ જ સાચે માર્ગ છે. પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org