________________
ન મારું વેર કે દ્વેષ
વૈરાગ્યની ભાવનાએ લઈ લીધુ હતું.
અને એક દિવસ, ત્રીસ વર્ષની ભરયુવાન વયે, કુમાર પાર્શ્વ રાજવૈભવ, કુટુંબ-કખીલેા અને હેતાળ પત્નીના ત્યાગ કરી, શ્રમણમાના સાધક મનીને, ચાલી નીકળ્યા. એમની સાથે ત્રણસે રાજકુમારોએ પણ વૈરાગ્યના અંચળા ધારણ કરી લીધા.
રાજેશ્વર થવાને નિર્માણ થયેલ કુમાર પા યાગીશ્વર બનવાની અતિ ઉગ્ર આત્મસાધનામાં લીન બની ગયા. તપ, ધ્યાન અને સંચમ, એ એમનાં સત્તાનાં સાથી બની ગયાં.
ચેાગી પાર્શ્વ વિચારતા હતા : કષ્ટ આવતાં રહે, છતાં મનમાં કોઈના પણ પ્રત્યે વૈર-વિરોધની લાગણી ન જન્મે, તે જ અહિંસા, અવેર અને વિશ્વમૈત્રીની સાધના સફળ થાય; એની કસોટી થઈ લેખાય.
એટલે એમણે તેા કાયાની બધી માયા ઉતારીને ચિત્તશુદ્ધિ અને કષાયમુક્તિને માટે જ સાધના આર’ભી દીધી. ગમે તેવું દેહકષ્ટ આવી પડે, છતાં કષ્ટ આપનાર પ્રત્યે ચિત્તમાં લેશ પણુ દુર્ભાવના ન પ્રગટે, તે જ આત્માનું કુંદન નિર્દેળ થાય, અને અવેર અને પ્રેમની પ્રાપ્તિ અને પ્રતિષ્ઠા થાય.
એકવાર એ ધ્યાનમાં એકાગ્ર ખડા હતા.
અને પૂર્વના વૈરને સ્મરીને મેઘમાળીએ (ક્મ તાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org