SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપરાય રાજકુમાર પાર્શ્વ યુદ્ધને જીતી ગયા હતા; પણ એ જીતમાં કાઈ નોય પરાભવ થા ન હતા ! યુદ્ધનો નાદ શાંત થઈ ગયા હતા; સાથેસાથે વૈરનો હુતાશન પણ આલવાઈ ગયા હતા અને સત્ર અવેરની, મૈત્રીની, વાત્સલ્યની વિમલ સરિતા વહી નીકળી હતી. રાજકુમાર પાર્શ્વની પ્રતિજ્ઞા સફળ થઈ. જનમજનમના જોગીનુ સેનાપતિપદ્મ તે દિવસે અમર બની ગયું. * રાજકુમારી પ્રભાવતી અને પાર્શ્વ કુમારનાં લગ્ન ભારે ઉત્સાહ અને આનંદપૂર્વક ઊજવાયાં. એ ઉત્સવ અને દેશની પ્રજાના ઉત્સવ ખની રહ્યો ! એ ઉત્સવમાં યુદ્ધના સવનાશની ભયંકર આગમાંથી ઊગરી ગયાનો આનઢ ભળ્યા હતા! પાર્શ્વ કુમાર અને પ્રભાવતીના દિવસે સુખપૂવ ક વીતતા હતા, છતાં પાર્શ્વ કુમારના મનમાં તે સદ્યાસંદા અવૈર, પ્રેમ અને વિશ્વમૈત્રીના અને જગમાંધવ બનવાનાજ મનેરથા જાગતા હતા. રાજવૈભવનાં પંકિલ જળ એમને સ્પશી શકતાં ન હતાં અને વિલાસને પણ એમણે વિવેક અને વૈરાગ્યની પાળથી માંધી લીધા હતા. એમને થતું કે હું એવું તે શુ કરું કે જેથી કેવળ માનવી માનવી વચ્ચે જ નહીં પણ સમગ્ર જીવેા વચ્ચે મૈત્રીની સ્નેહગાંઠ બંધાય; અને કોઈ કોઈનું વૈરી કે વિરોધી ન રહે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy