________________
to
- પદ્મપરામ
એટલે જ હું સત્વર અહી આપની સેવામાં ઉપસ્થિત થયે છું. મારી આપને વિજ્ઞપ્તિ છે કે કલિંગરાજને વશ કરવા જેવા નાના સરખા કામ માટે આપ જેવા સમર્થ રાજવીને પેાતાને જવું પડે, તે તે આખા કાશીરાજ્યને શરમાવું પડે, અને આપે અમને આપેલ કેળવણી એળે જાય ! માટે આ યુદ્ધના ભાર વહન કરવાની મને અનુજ્ઞા આપે ! ’
’
મત્રીએ અને રાજાજી સાંભળી રહ્યા.
અશ્વસેન રાજાનું દિલ આખરે એક પિતાનુ દ્વિલ હતુ. એમનુ` મન આવા યુદ્ધના મેદાનમાં પેાતાના કાળજાની કાર જેવા પ્રાણપ્યારા પુત્રને મેાકલતાં કેમ ચાલે ?
એમણે ગંભીર બનીને કહ્યું : ' વત્સ! તારું શૌય અમને પરમ સ ંતોષ આપે એવું છે. તારી વ્યભાવના અને તારા વિવેક પણ અમે જાણીએ છીએ. પણ આ તેા લડાઈના મામલા. ન માલૂમ, કારે શું થાય ? માનવી ત્યાં જીવન અને મરણને ત્રાજવે ઝોલાં ખાય છે : ખખર નહી, કયારે કર્યું છાબડું નમી જાય ! અને વળી, હજી તારી ઉંમર પણ કેટલી? તને આવા જોખમી માગે મેકલીએ તે। દુનિયા અમને શું કહે ? અને તારે માટે શૌય દાખવવાના દહાડા હજી કાં વહી ગયા છે?”
เ
પણ પાર્શ્વ કુમાર એમ માની જાય એમ ન હતા. એણે તે આગ્રહપૂર્વક કહ્યું : · પિતાજી, સિંહબાળને નાનીમેટી ઉંમરનાં બંધન નથી નડતાં. હું નાનો છું, છતાં આપનો અંશ છું. આ યુદ્ધ તા હુ જ ખેલીશ. મારી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org