SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમી ૧૭૧: * અને જાણે મનમાં દુઃખી દુઃખી થઈ ગયા હોય એમ એ બેલવાચાલવાનું બંધ કરીને, મૌન ધારણ કરીને, બેસી ગયા–જાણે એમણે પ્રવૃત્તિમાત્ર સંકેલી લીધી. અને ભવિતવ્યતા પણ કેવી વિચિત્ર કે જ્ઞાનની આવી વિરાધનાના મહાદોષનું પ્રાયશ્ચિત્ત કર્યા વગર જ, બારમા દિવસે આચાર્યો દેહ ત ! અને એમના આત્માની સાથે. અશુભ કર્મને ભારબેજ વધી ગયે. વાત પૂરી કરતાં આચાર્ય વિજયસેનસૂરિજીએ કહ્યું: રાજન, એ પાપના ભાર સાથે કાળ કરીને એ આચાર્ય તમારે ત્યાં વરદત્તકુમારરૂપે અવતર્યા. વરદત્તને હાથનાં કર્યા હૈયે વાગ્યાં ! જ્ઞાન અને જ્ઞાનીની ઉગ્ર આશાતનાના પાપે એ મૂર્ણ અને રેગિષ્ટ બને.” શેઠ-શેઠાણી અને રાજા-રાણી જ્ઞાની ગુરુની વાત એકચિત્તે સાંભળી રહ્યાં. ગુણમંજરી પણ પિતાના કર્મની લીલા ગંભીર બનીને વિચારી રહી. રાજકુમાર વરદત્ત પણ પિતાની કમનસીબી ઉપર આંસુ સારી રહ્યો. શ્રેષ્ઠીઓ અને રાજાએ સૂરિવરને પૂછ્યું: “ગુરુવર્ય, આ પાપના નિસ્તારને કોઈ ઉપાય ?' ગુરુએ કહ્યું: “રાજન ! શ્રેષ્ઠી ! આ તે જેવી કરણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy