________________
૧૬૦
પદ્મપાગ
અરે! લેાક તે કહે છે કે સેાળ વર્ષની વયે તે ગ ભી પણ અપ્સરાનું રૂપ ધારણ કરવા લાગે ! પણ ગુણુમાંજરીને તે ન રૂપ મળ્યું, ન લાવણ્ય લાધ્યું. એના યૌવનસહજ રૂપવિકાસના ચંદ્રને જાણે એના રાગના રાહુ ગ્રસી ગયા !
મા-બાપ ગમે એવાં મેટાં હોય, ઘર ગમે તેટલુ શ્રીમંત હાય, નામના ગમે તેટલી માટી હાય અને કુટુબ પણ ગમે તેવું ખાનદાન હેાય, પણ આવી રાગના ઘર જેવી કુમારિકાને પરણવા કાણુ તૈયાર થાય ?
માતા-પિતાને તે ઊંઘ હરામ બની ગઈ ! પુત્રીનુ યૌવન જાણે માબાપ માટે દુ:ખનુ ધામ અની ગયું ! દિવસે એમ ને એમ વહી જવા લાગ્યા !
એ જ જ અદ્વીપ, એ જ ભારત દેશ. અને એ જ પદ્મપુર નગર.
નગરના રાજાનું નામ અજિતસેન
અને રાણીનુ
રાજા ભારે પરાક્રમી—ભલભલા વીરનેય હું ફાવી દે અને હરાવી દે એવા.
નામ યશેામતી.
અને રાણી તેા રૂપરૂપના અંબાર ! જાણે કાચની પૂતળી જ જોઈ લ્યેા ! પગલાં માંડે અને કંકુ ઝરે ! વચન ખેલે અને ફૂલડાં ઝરે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org