________________
ભાવનાનાં મૂલ
૧૫૩
કેવા મનેાથ કરે છે, કેટકેટલે ઊંચે ઊડે છે, અને શુંનુ શુ કરવાનાં સ્વપ્ન સેવે છે!
ટીલા શ્રાવકનું પણ આજે એમ જ થયું. એનું મન આજે કહ્યું કરતું ન હતું. અને તેા થતુ ં હતું કે કેમ કરીને ઇંદ્રોત્સવની આ પુષ્પમાળા મારા કંઠમાં પડે? એના દિલને તે આજે કેવળ એ વાતની જ રઢ લાગી હતી.
:
પળવાર તે પેાતાના વિચારથી એ પેાતે જ સ્તબ્ધ અની ગયે। મને આ કેવું ઘેલું વળગ્યું છે! પણ પછી, જાણે પેાતાના મન સાથે નક્કી કર્યું. હાય એમ, એ સાખદો થઈ ગયા, અને ભારે ભીડ વચ્ચે ઊભા થઈ ને કરગરી રહ્યો ‘ અરે ભાઈ, મને જરા આગળ જવા દો !....મારેય એલી ખેલવી છે! મારેય ભગવાનના ચરણે મારી ભેટ ધરવી છે ! મારા પર દયા કરો ! મને વચ્ચે પહોંચવાના મારગ આપે !'
માનવમેદની પણ અચંબામાં પડીને પળવાર આવા દરિદ્રતાનાં અવતાર સમા માનવીની સામે જોઈ જ રહી ! પણ કઈ એ મારગ ન આપ્યા. કઈ કે તે એની હાંસી પણ કરી.
આપડા ટીલા કરી કરગરી રહ્યો. ત્યાં મહામત્રીની નજર એના ઉપર પડી. એમણે જોયુ કે એક ભાળા ભક્ત ભગવાનની ભક્તિ માટે આગળ આવવા ઇચ્છે છે.
અને એમણે હાથથી ઇશારા કરીને ટીલા શ્રાવકને પેાતાની પાસે ખેલાવી લીધે.
'
ટીલાએ વિનંતી કરતાં કહ્યું : · મહામંત્રીજી, મારા પર કૃપા કરો ! મારી પાસે જે કંઈ છે તે સ`સ્વ આજે હું પ્રભુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org