SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પદ્મપંરાગ એના અંતરમાં આજે લાગણી અને ભાવનાનું પૂર ઊમટ્યું હતુ. એને થયું : આ ઇંદ્રમાળા આજે હું મેળવી શકું તે ? પણ હું તે! સાવ ગરીબ ! મેટામેટાની વચ્ચે મારી તે વાત પણ કાણુ સાંભળે ? આ તેા દરિદ્રના મહાદાની થવાના કે પાંગળાના પર્વત પર ચઢવાના મનેાથ ! એ સફળ કેવી રીતે થાય ? ગિરિરાજ શત્રુજયની છાયામાં એક નાનું સરખું ગામડુ, ટિમાણુક (ટિમાણુ) એનુ નામ. ત્યાંના રહેવાસી આ શ્રાવક. નાતે શ્રીમાળી અને ટીલેા એનુ નામ. મહુ ભેળા, ધર્મપરાયણ અને ન્યાય-નીતિના પાળનારે. પણ ગરીબ એવે કે જાણે સુદામાને અવતાર ! કચારેક સવારે ખાવા પામે તે સાંજે અન્નના વાંધા. કુટુંબ આખુ ગરીબીમાં દિવસે વિતાવે. એ ઘીના વેપાર કરે અને જે એ પૈસા મળે એનાથી પેાતાના અને કુટુંબને ગુજારા ચલાવે. પણ એ ન કોઈ દિવસ પ્રભુને ભૂલે કે ન કદી પેાતાની બેહાલી માટે પેાતાના ઇષ્ટદેવને દોષ દે ! અને પ્રામાણિકતા તા એના રામ રામમાં વહે. એ આજે પેાતાને ગામથી ઘી વેચવા અહીં આવી ચડેલા. સંઘ આવ્યાના ખબર સાંભળી એ ગિરિરાજ ઉપર ગયેા. એણે ભાવથી પ્રભુનાં દર્શન માં અને રગમ ડપમાં આવીને ઊભા રહ્યો. માનવી ગરીખ હોય કે તવંગર, પણ એનું મન એવાં કોઈ બંધને સ્વીકારતું નથી. એ તેા ન માલૂમ કેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy