SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાનાં મૂલ વિક્રમના તેરમા સૈકાને એ સમય. ગુજરાતમાં કંઈક નવો યુગ શરૂ થયે હતો: કેટલાંક વર્ષની અરાજક્તા અને અવ્યવસ્થા પછી ગુજરાતનું રાજ્ય ફરી સ્થિર અને શક્તિશાળી બનતું જતું હતું. આ નવા યુગમાં ગુજરાતના પાટનગર અણહિલવાડના રાજસિંહાસનના પાયા ડગમગવા લાગ્યા હતા; અને ગુજરભૂમિની રાજસત્તાનું કેન્દ્ર ળકામાં જામવા લાગ્યું હતું. ચૌલુક્ય વંશની જ એક શાખા વાઘેલા; એ શાખાના રાજા લવણપ્રસાદ અને તેનો પુત્ર વિરધવળ ભારે પરાક્રમી અને ભારે નિષ્ઠાવાન રાજપુરુષ હતા. ગુજરાતની રાજસત્તાને સબળ અને સુવ્યવસ્થિત કરવા માટે પિતાપુત્રની આ જેડે તનતોડ પ્રયત્ન આદર્યા હતા. તે કાળે સૂર્ય અને ચંદ્રની જેડ જેવા બે તેજસ્વી ભાઈઓ થઈ ગયા. એમની જાત તે હતી વાણિયાની, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy