SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ભાંગ્યાના ભેરુ તપસ્યા વગર ફળ ન મળે. ધરતી તે જીવમાત્રની માતા. બધાયને ધારણ કરવાનું અને સૌને આહાર આપવાનું એનું અખંડ વ્રત. એ વતને પૂરું કરવા એ આકરાં તપ કરે, અપાર કષ્ટ સહન કરે અને પિતાના દુઃખની ફરિયાદ તે કઈ દિવસ કેઈને કરે જ નહીં. - ગ્રીષ્મઋતુ એ તો ધરતીમાતાની ઉગ્ર તપસ્યાને કાળ. ધોમ ધખે અને ધરતી ધમધમે. ધરતી પિતાના ઉદરમાં ત્યારે કંઈક આતાપ સમાવી દે. તે પછી તે ધરતીના તપના પારણાની વર્ષાઋતુ રૂમઝૂમ કરતી અને મેઘમલારના ગંભીર-મધુર નાદ ગજવતી આવે. વીજળીના ચમકારા, વાદળના ગડગડાટ અને વાયુના સુસવાટા, જેવા છડીદાર સાથે મેઘરાજાનું આગમન થાય, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy