________________
ઉદારતા બનાવ્યા. અને મૂળથી જ વિદ્યાવાન અને શીલસંપન્ન હતા, એમાં આવા જ્ઞાની અને આત્મસાધક ગુરુને વેગ મળી ગયે. પછી તે કહેવું જ શું? તેનું અને રત્ન જાણે સહજ રીતે ભેગાં થઈ ગયાં !
આવા સુગથી આચાર્યનું મન સંતેષ અનુભવી રહ્યું. એમને થયું : છેવટે ધર્મના ઉદ્ધારકે અને શિથિલતાના ઉચ્છેદકે મળી ગયા ખરા. અને તેઓ એ શિષ્ય પ્રત્યે વધારે મમતાળુ બન્યા.
ગુરુ-શિષ્યની સાધનામાં કેટલાંક વર્ષ વીતી ગયાં.
એકવાર આચાર્યું જોયું કે કુંદન હવે પૂર્ણ શુદ્ધ બની ગયું છે. અને શિષ્ય જેમ સંયમમાર્ગમાં જાગૃત છે તેમ પ્રવચન-સેવાની પણ પૂરી ધશ અને ગ્યતા ધરાવે છે. સ્વ અને પરનું કલ્યાણ, એ જ એમનું જીવન ધ્યેય બન્યું છે. એટલે એગ્ય અવસર જોઈને સૂરિજીએ બને શ્રમણોને સૂરિપદથી વિભૂષિત ક્ય.
અને પછી તે ધીમે ધીમે આચાર્ય એમની આગળ પિતાનું અંતર ખેલવા માંડયું. શાસનના હિતાહિતની અનેક વાતે એમને સમજાવી; અત્યારે ધર્મની રક્ષા કેવી રીતે થઈ શકે એ પણ સમજાવ્યું અને છેવટે ધર્મની નિર્મળ સરિતાને ચૈત્યવાસની શિથિલતાના કીચડે કેવી પંકિલ બનાવી મૂકી છે એનું દુખદ શબ્દચિત્ર પણ દોરી બતાવ્યું.
બને શિષ્યને એ સમજતાં વાર ન લાગી કે સાધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org