SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પદ્મપરાગ –જિનચૈત્યે શ્રમણેાનાં વાસસ્થાન સમાં બનવા લાગ્યાં હતાં. જેમ પાટણમાં ચૈત્યવાસે આ સ્થિતિ સર્જી હતી, તેમ બીજા ખીજા સ્થળેાએ પણ એનેા ચેપ ફેલાયેા હતેા. સદ્ગુણુને વધતાં વાર લાગે, દુ॰ણુને ફેલાતાં શી વાર ? મારવાડમાં કુચ પુર(કુચેરા)માં પણ આવી જ એક ચૈત્યવાસીએની ગાદી સ્થપાઈ હતી, અને તેના એ સમયના ગાદીપતિ હતા આચાર્ય શ્રી વ માનસૂરિ. ચેાશી જિનમ ંદિરે એમની હકૂમતમાં હતાં. પણ વ માનસૂરિ તેા સાચા આત્માથી પુરુષ હતા, એટલે આ ઠાઠમાઠ, આ પરિગ્રહ અને આ ભગર્વભવ સાથે એમના મનના મેળ ન બેઠો. ત્યાગી જીવનમાં આ બધું એમને કેવળ આળપંપાળ અને જજાળરૂપ જ લાગ્યું. એમને થયુ' : જો આ મા વૈભવ માણવા હતા તે સંયમમાની પ્રતિજ્ઞા લેવાની શી જરૂર હતી? આ તે કેવળ આત્મવચના અને પવચનાના જ મા, ત્યાગ અને ભાગ એકસાથે ન ટકી શકે. ત્યાગ માટે તે ત્યાગ જશેાભે ! અને જો ભાગ જ ખપતા હાય તે! એના મા ત્યાગમા થી સાવ નિરાળા છે. અને એ સાવધ થઈ ગયા અને, સર્પ જેમ પેાતાની કાંચળી ઉતારીને નાસી છૂટે તેમ, તેએ એ બધા વૈભવ અને પરિગ્રહને તિલાંજલિ આપીને અળગા થઈ ગયા અને કઠેર સયમસાધનામાં લાગી ગયા. વળી, એમને એમ પણ થયું: હું તે આ અવળા માર્ગથી ઊગરી ગયેા, પણુ એટલામાત્રથી ધર્મની રક્ષાનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy