________________
ઉદારતા
ગુજરદેશમાં ચાવડા વંશના રાજ્યકાળનો અંત આવ્યું હતું અને મૂલરાજદેવ ચૌલુક્ય વંશ (સોલકી વંશ)ના પ્રથમ રાજવી બન્યા હતા, એ વાતને પણ સાઠ ઉપરાંત વર્ષ વીતી ગયાં હતાં. અને પાટણની ગાદી ત્યારે, મૂળરાજદેવની ચેથી પેઢીએ, દુર્લભરાજ સંભાળતા હતા. વિ. સં. ૧૦૬૬ પછીને એ સમય.
છેક વીર વનરાજથી આરંભીને જૈન શ્રમણો ગુજરરાષ્ટ્રના રોગક્ષેમમાં પિતાને સાથ આપતા રહ્યા હતા. શ્રમણોની આ રાષ્ટ્રસેવાના કાર્યો રાજાઓને એમના પ્રત્યે ભક્તિશીલ બનાવ્યા હતા. પણ સમય જતાં સિંહણના દુધ સમી આ ભક્તિને જીરવવામાં કેટલાક શ્રમણ કાચા સાબિત થયા હતા અને એમાં ચૈત્યવાસે જોર પકડ્યું હતું. પરિણામે આત્મસાધના માટે રચવામાં આવેલાં જિનમંદિરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org