________________
982
પદ્મપરામ
જળના ત્યાગ કરીને અને ચિતામાં પ્રવેશ કરીને પેાતાની જાતનું અલિદાન આપ્યું અને પુત્રોએ કરેલા દોષ માટે પેાતાનું પ્રાયશ્ચિત્ત પૂરું કર્યું...!
સૈા એ પ્રાયશ્ચિત્તની ચિતાની ભસ્મને વંદન કરી રહ્યા, એને લલાટે લગાડીને પાવન થયા.
પ્રાયશ્ચિત્તની ચિતાની એ શુભ્ર ભસ્મે ચાવડા વ’શના નામને ઊજળું બનાવ્યું.
રાજા યોગરાજજીનુ એ બલિદાન અને એ પ્રાયશ્ચિત્ત અમર ખની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org