________________
પ્રાયશ્ચિત્ત - ત્રણે દીકરાઓ વારફરતી મધ્યા, પણ જ્યારે કોઈ પણ એ ધનુષ્યની પણછ ન ચડાવી શક્યો ત્યારે ગરાજજીએ પોતે રમતવાતમાં ધનુષ્યની પણછ ચડાવી દીધી!
દીકરાઓ પિતાની સામે જોઈ રહ્યા. પિતાની ઘડપણની અશક્તિને દીકરાઓને ભ્રમ ભાંગી ગયે.
ત્રણે અવાક બનીને ઊભા રહ્યા, શરમાઈ ગયા! - છેવટે વૃદ્ધ પિતાએ સ્વસ્થ અને મક્કમ અવાજે કહ્યું : દીકરાઓ, તમારો દેષ એ છેવટે તે મારા પિતાને જ દોષ ગણાય, એટલે એ દેષ માટે મરણ પર્યત અન્નજળને ત્યાગ કરવાને અને કાષ્ઠભક્ષણ કરવાને મેં સંકલ્પ કર્યો છે! તમારે હાથે થયેલ મહાદેષનું નિવારણ કરવાના પ્રાયશ્ચિત્તને એક માત્ર આ જ માર્ગ છે. તમને હું બીજું તે શું કહું? પણ હજી પણ તમે મારી વાત માનવા તૈયાર હે તો મારે તમને એટલું જ કહેવાનું છે કે હવેથી આપણું કુળની કીતિને કલંક લગાડે એવું એક પણ કામ ન કરજે, અને કુળનું નામ ઊજળું થાય એ માટે હંમેશા જાગતા રહેજે ! અને બને તે કોઈના ભલાના ભાગીદાર બનજો, પણ કોઈને ભૂંડામાં કદી સાથીદાર ન બનશે !”
પુત્રો પિતાની વાત મૂક અને મૂઢ બનીને સાંભળી રહ્યા. સૌની જીભ જાણે આજે સિવાઈ ગઈ હતી.
પછી તે પરિચારકો અને પુત્રોની કોઈ વિનંતિ કામ ન લાગી, અને વૃદ્ધ મહારાજા ગરાજજીએ અન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org