________________
યશ્ચિત્ત
ચેમરાજ મન દઈને વાત સાંભળી રહ્યા. એમને એમ હતું કે આ પરદેશી વહાણે પાસેથી કંઈક દંડ વસૂલ કરવાની વાત હશે.
ક્ષેમરાજે વાત આગળ ચલાવીઃ “બાપુ, આપણા ગુપ્તચરે ખબર લાવ્યા છે કે એ વહાણમાં દસ હજાર જેટલા ઊંચી જાતના તેખા (ઘેડાઓ), અઢાર ગજરાજે અને કરોડ રૂપિયાને માલ ભર્યો છે.”
પણ પછીની વાત કરતાં જાણે જીભ ઊપડતી ન હોય એમ એ ડી વાર ચૂપ રહ્યો.
પણ જાણે આગળની વાતને વળાંક પામી ગયા હોય એમ ગરાજના મુખ ઉપર ચિંતાની રેખાઓ ઊપસી આવી. અને હવે શું વાત આવે છે એ સાંભળવા એ અધીરા બની ગયા. એમણે ક્ષેમરાજને પિતાની વાત પૂરી કરવા ઈશારો કર્યો.
ક્ષેમરાજ પણ સમજી ગયે. વાત કરતાં એનું મન ભારે સંકેચ અને અકળામણ અનુભવી રહ્યું. પણ હવે વાત ર્યા વગર ચાલે એમ ન હતું. એણે કહ્યું: “બાપુ, આ લાગ તે ગતવા જઈએ તેય ન મળે! આ તે ભગવાનની મેટી મહેર થઈ કહેવાય કે આકડે મધ જેવો અવસર વગર માગ્યે મળી ગયે ! આપ આજ્ઞા આપે એટલી જ વાર છે; એ બધા હાથી, ઘેડા અને ધન આપની પાસે હાજર કરી દઈશું! કૃપા કરી આપ અનુમતિ આપે !”
પણ ગરાજ આ વાત સહન ન કરી શક્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org