________________
૯૬
પદ્મપરાગ
જાવ્યુ` કે તમારે ન્યાય સ્વીકારવા અમે બેય તૈયાર છીએ, પછી તમારે ના પાડવાની શી જરૂર છે ? તમને ઠીક લાગે એવા ફૈસલે આપજો ! ’
છેવટે ગાવાળિયા સ્કૂલ થયા.
શરૂઆતમાં પંડિત સિદ્ધસેને પેાતાની વાત રજૂ કરી. દેવેાની પવિત્ર ભાષા સંસ્કૃતમાં એ એલવા લાગ્યા. એમના મુખમાંથી વાણી નહેાતી નીકળતી, જાણે ભાષાના મેટા જળધાધ વહેતા હતા. એ મુખમાં જાણે સાક્ષાત્ સરસ્વતી આવીને વસી ગઈ હતી.
વૃદ્ધવાદીસૂરિ સ્વસ્થતાપૂર્ણાંક એમનું કથન સાંભળી રહ્યા, એના મમ ઉકેલી રહ્યા અને એના જવાબ વિચારી રહ્યા : આવા અહંકારીને તે યોગ્ય જવાબ આપવે જ ઘટે.
અને ગેાવાળિયા બિચારા તેા છક થઈ ને મૂઢની જેમ જોઇ જ રહ્યા. વાણીનેા આવે! પ્રવાહ તા એમણે જનમ ધરીને કદી જોયા ન હતા!
પંડિત સિદ્ધસેને પેાતાની વાત પૂરી કરી.
:
વૃદ્ધવાદીસૂરિજીએ ગાવાળિયાઓને પૂછ્યું : મહાપંડિતે શું કહ્યું તે તમે સમજ્યા ? ’
ગેાવાળિયાઓ તરફ જ બેાલી ઊઠયા : ૮ પેલા ઇરાનીએની ભાષા જેવી ભાષામાં ન માલૂમ એ શું તુ શું ખેાલી ગયા ! અમને તે એમાં કંઈ સમજ ન પડી ! માણસ સમજી ન શકે એવું પતિપણુ' તે શું કામનું? હવે તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org